હોમમેડ ચોકલેટ(home made chocolate  recipe  in gujrati)

Diptiben
Diptiben @cook_20843315

#goldenapron3#week20

હોમમેડ ચોકલેટ(home made chocolate  recipe  in gujrati)

#goldenapron3#week20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 100 ગ્રામમિલ્કકમ્પાઉન્ડ
  2. 100 ગ્રામડાર્ક કમ્પાઉન્ડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સો ગ્રામ મિલ કમ્પાઉન્ડ અને સો ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ લો. સુડી વડે તેનું ઝીણું કતરણ કરો.

  2. 2

    બોઇલર તૈયાર કરવા માટે એક બાઉલમાં એક ગ્લાસ પાણી લો. તેની ઉપર એક બાઉલ ગોઠવવો.

  3. 3

    ચોકલેટબાઉલ માં નાખો અને સતત હલાવતા રહો. દસેક મિનિટમાં ચોકલેટ એકદમ મેલ્ટ થઇ જશે

  4. 4

    મનપસંદ શેપ વાળા મોલ્ડ લો. મેલ્ટેડ ચોકલેટ તેમાં નાખો. ટેપ કરો જેથી વ્યવસ્થિત ચોકલેટ ઢળી જાય. તેમાં ડ્રાયફ્રૂટ ના પીસ પણ નાખી શકાય. 15 મિનિટ ડીપ ફ્રીજમાં રહેવા દો.

  5. 5

    ત્યારબાદ તેને મોલ્ડ માં થી બહાર કાઢો. ગિફ્ટ માં આપવા માટે, મહેમાનોને સર્વ કરવા માટે મેં તમારા બાળકો માટે હોમમેડ ચોકલેટ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diptiben
Diptiben @cook_20843315
પર

ટિપ્પણીઓ

Similar Recipes