લાઈવ પોટેટો વેફર (Live Potato wafers Recipe In Gujarati)

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#આલુ ઘણી જગ્યા એ લાઈવ વેફર મળતી હોય છે, જે એકદમ ક્રિસ્પી અને પાતળી હોય છે.જે ખાવા બેસો તો કેટલી ખવાય ખબર જ ના પડે.

લાઈવ પોટેટો વેફર (Live Potato wafers Recipe In Gujarati)

#આલુ ઘણી જગ્યા એ લાઈવ વેફર મળતી હોય છે, જે એકદમ ક્રિસ્પી અને પાતળી હોય છે.જે ખાવા બેસો તો કેટલી ખવાય ખબર જ ના પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. બટાકા
  2. ૧/૪ ચમચીફટકડી પાઉડર
  3. તેલ તળવા માટે
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બટાકા ની છાલ કાઢી એની પાતળી સ્લાઈસ કરી લેવી, એક મોટા વાસણમાં પાણી લઈ બધીજ સ્લાઈસ ધોવી.

  2. 2

    બીજા વાસણ માં પાણી લઈ ફટકડી ઉમેરી મિક્સ કરી આ પાણી માં સ્લાઈસ ને ૧૫ મિનિટ રાખી દેવી.કપડાં પર છૂટી પાડી, કોરી કરી દો.

  3. 3

    માધ્યમ ગરમ તેલ માં ધીમા તપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

Similar Recipes