ઘટકો

  1. લીંબુ,
  2. ૧ ગ્લાસપાણી,
  3. ૩ ચમચીખાંડ,
  4. ચપટીમીઠું,
  5. ૨-૩ કટકી બરફ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં પાણી લઇ તેમા ખાંડ અને મીઠું નાખો.

  2. 2

    પછી લીંબુ ના રસ નાખી ખાંડ ઓગળે એટલી વાર ચમચી થી હલાવો.

  3. 3

    એક ગ્લાસ મા બરફ ની કટકી નાંખી ગળણી થી ગાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

Similar Recipes