રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ચણાનો લોટ લઈ ખીરું તૈયાર કરો બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એવું
- 2
ગેસ પર ઢોકળા નું વાસણ મૂકો અને તેમાં ખમણ માટે ઉંચી ધાર વાળું વાસણ તેલ થી ગ્રીસ કરી લો.હવે ખીરા મા લીંબુનો રસ, મીઠું,૨ ચમચી ખાંડ,૧ ચ મચોતેલ, નાખી બરાબર હલાવી લો.તેમા ઈનો અને સોડા નાખી ખીરું ખુબ હલાવી ઉભરો આવે એટલે વાસણમાં નાખી ઢાંકી ૨૦ મિનિટ માટે થવા દો.થઈ જાય એટલે તેને નીચે ઉતારી ઠંડુ થવા દો.
- 3
ઠરી જાય એટલે કાપા પાડી દો એક વઘારીયા માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ, લીલા મરચાં ના ટુકડા, હિંગ નાખી ૧ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો તેમાં બાકીની ખાંડ નાખી ઉકાળવા દો બરાબર ઉકળે એટલે ખમણ પર ચમચા થી વઘાર રેડી દો કોથમીર થી સજાવી લો પછી કેચપ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
દહીં ખમણ (Dahi Khaman Recipe In Gujarati)
#SFદહીં ખમણ એ કચ્છ ના ભુજમાં ખવાતી ફેમસ વાનગી છે ખમણ આપણે ચટણી કેચપ સાથે તો લઈએ છીએ પરંતુ દહીં નાખી તેમાં ખાટી અને લસણની ચટણી સાથે ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે. Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
-
-
નાયલોન ખમણ (Naylon Khaman recipe in Gujarati)
#weekendchef#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
સોફ્ટ ખમણ(Khaman Recipe In Gujarati)
#સુપરશેફ#બુધવારજ્યારે બજારના ખમણ જોઈએ ત્યારે હંમેશા થાય કે આવા ખમણ ઘરે કેમ ન બને. મેં એક નવો નુસ્ખો કર્યો છે. સોડા ,પાણી, તેલ ,ખાંડ, લીંબુ પાણીમાં ફીણી લેવા. આ તો આપણે બધા જ કરીએ છીએ. એ ઉપરાંત મેં તૈયાર થયેલા ખીરામાં ઈનો નાખી અને તાત્કાલિક ખમણની થાળી મૂકી દીધી. 20 મિનિટ માટે ખમણ ને બફાવા દેવા. ખમણને બાફવા માટે એવું પેકીંગ કરવું કે તેમાંથી બિલકુલ વરાળ નીકળે. Neeru Thakkar -
ઇન્સ્ટન્ટ ખમણ
તહેવારોની મોસમ છે તો મહેમાનો અવરજવર તો રેહવાનીજ.આવા સમયે ફટાફટ બની જાય એવો કોઈ નાસ્તો તો જોઈએજ.તો આ ઇન્સ્ટન્ટ ખમણ પરફેક્ટ છે એના માટે.#ઇબુક Sneha Shah -
-
-
-
-
ખમણ ઢોકળા(Khaman Dhokla Recipe In Gujarati)
#Trend3, #Week3#ખમણ_ઢોકળા #ચણાનાંલોટનાંઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુજરાત, રાજસ્થાન માં ખૂબજ હોંશેહોંશે ખવાય છે. બધાંનાં મનપસંદ છે. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, પ્રેમ થી ખવાય છે. Manisha Sampat -
મગ ઢોકળાં (ખમણ) ( Mug Dhokla (Khaman) recepie in gujarati)
#મોમ મને ખમણ ખૂબ જ ગમે, મગ મા ખમણ બનાવ્યા તો મસ્ત લાગ્યુ, ,નાયલોન ખમણ પણ ગમે પણ થોડા તીખા, ને સોફ્ટ બનેલા ખમણ પણ મસ્ત લાગે, Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12809526
ટિપ્પણીઓ (7)