રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ સવાર ની રોટલી લઇ ને તેને વચ્ચે થી કાપી ને બે ભાગ કરી લો અને એક વાટકી માં મેંદા ના લોટ નું મિશ્રણ તૈયાર કરી લો.... લોટ નું મિશ્રણ બહુ પાતળું નહિ રાખવાનું થોડું ઘટ્ટ રાખવાનું
- 2
ત્યારબાદ રોટલી ને કોન શેપ માં વળી ને તેના છેડા પર મેંદા ના લોટ નું મિશ્રણ લગાવી ને ચોંટાડી દો અને આવી રીતે બધા જ કોન બનાવી ને પંખામાં સુકાવા રાખી દો
- 3
ત્યારબાદ બટેટા નો માવો કરી ને તેમાં વટાણા, મકાઈ, ચાટ મસાલા, મીઠું, લીંબુ આદુ મરચા ની પેસ્ટ, કોથમીર નાખી ને મિક્સ કરી લો
- 4
પછી બટેટા ના મિશ્રણ ને આ રોટલી ના કોન માં ભરી દો અને ઉપર બાજુ પર પણ મેંદા ના લોટ નું મિશ્રણ લગાવી ને પેક કરી દો
- 5
ત્યારબાદ બધા કોન ભરાઈ જાય એટલે તેને ગરમ તેલ માં તળી લો અને તળેલા કોન ને ઊંધા કરી ને ઉપર ની સાઈડ ને ટામેટા સોસ માં બોલી અને ત્યારબાદ સેવ ના બાઉલ માં બોલી દો..... બસ તમારા સ્વાદિષ્ટ રોટી કોન તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાપડ કોન(masala papad cone recipe in gujarati)
પંજાબી ડિશ હોય ગુજરાતી ડીશ હોય કે પછી કાઠીયાવાડી પણ જો એમાં સાઈડ મા પાપડના હોય તો ડિશ અધૂરી લાગે ખરું ને?#સાઈડ Nidhi Sanghvi -
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
-
પનીર વેજ કોન(Paneer Veg. Cone recipe in Gujarati)
#માઇઇબુક #Post27 #સ્નેક્સપનીર વેજ કોન ની રેસીપી બાળકોને ખૂબ જ ભાવે છે .જેમાં પનીર, વેજીટેબલ અને રોટલી નો ઉપયોગ થયો છે. બાળકો માટે આ રેસિપી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
કચ્છી દાબેલી મસાલા કોન (Kuchhi Dabeli Masala Cone Recipe In Gujarati)
#કચ્છીદાબેલીમસાલાકોન #કચ્છ_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડ#SF #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveસ્ટ્રીટ ફૂડ - દાબેલી કચ્છ - ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . જે ગોળ પાઉં માં મળે છે . જે ડબલ રોટી નાં નામે ઓળખાય છે .હવે તો ત્યાં પાઉં ની બદલે કોન માં દાબેલી મસાલો ભરી ને પણ ખવાય છે . Manisha Sampat -
-
ભાજીકોન (bhaji cone recipe in gujarati)
#goldenapron3#week18 #Rotiઆજે મેં ભાજીકોન ના કોન વધેલી રોટલી માંથી બનવ્યા છે. Kinjalkeyurshah -
-
-
-
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe in Gujarati)
#GA4#week23#papadઆજે મે પાપડ કોન ચાટ બનાવ્યા છે,ખુબ જ સરસ ચટપટા ચાટ બન્યા છે બધા ને ભાવે એવા જોઇ ને જ મોઢામાં પાણી આવે એવા તો તમે પણ 1 વાર બનાવો. Arpi Joshi Rawal -
ભાજીકોન (Bhaji cone recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુકપોસ્ટ1સાંજે જયારે સ્ટ્રીટ ફૂડ ની યાદ આવે ને કંઈક ચટપટપટુ નાસ્તો ખાવાનું મનથયું. એટલે જલ્દી ને ઘર માંથી મળી આવે એવી વસ્તુ માંથી આ કોન મેં વધેલી રોટલી બનવ્યા છે. Kinjalkeyurshah -
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચીઝી વેજી રોટી કોન બેસ્ટ લેફ્ટઓવર રોટી (Cheesy Veg Roti Corn Recipe In Gujarati)
# myfirstrecipe#સપ્ટેમ્બર#GA4#week1 Kunjal Raythatha -
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
વેજ. મસાલા પાપડ કોન ચાટ (Veg Masala Papad Cone Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ઝટપટ બની જતો આ વેજ. મસાલા પાપડ કોન નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે. Shilpa Kikani 1 -
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
-
-
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
ચટપટા ભાજી કોન (Chatpata Bhaji Cone Recipe In Gujarati)
#PSભાજી કોન માં ભાજી માં શાક તરીકે બટાકા રીંગણાં કોર્ન લીધું છે .રીંગણાં એટલે લીધા છે કેમકે એનાથી થોડો કલર સરસ આવે અને બટાકા એકલા ખતાહોઈએ એવું નલાગે ટેસ્ટ માં પણ સારા લાગે છે બાકી બીજા કોઈ પણ વેજિટેબલ લઇ શકો છો. Murli Antani Vaishnav -
પાપડ કોર્ન કોન(Papad Corn Cone Recipe in Gujarati)
#સાઈડસાઈડ કોન્ટેસ્ટ માટે આ એક અલગ જ રેસીપી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
More Recipes
ટિપ્પણીઓ (5)