બાસુંદી

Shital Sonchhatra
Shital Sonchhatra @cook_23271133

ગરમીમાં ‌‌‌બાસુંદી ખાવાથી ઠંડક મળે છે અને પ્રોટીન તથા વિટામિન મળે છે.

બાસુંદી

2 કમેન્ટ્સ કરેલ છે

ગરમીમાં ‌‌‌બાસુંદી ખાવાથી ઠંડક મળે છે અને પ્રોટીન તથા વિટામિન મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ લિટર‌‌‌‌‌‌દૂધ
  2. બદામ
  3. કાજુ
  4. પિસ્તા
  5. અખરોટ
  6. ૧/૩જાયફળ
  7. ૧ ચમચીકસ્ટડૅ‌‌ પાઉડર
  8. ૧‌ ચમચી દૂધનો‌ પાઉડર
  9. ૨૦૦ ગ્રામ ખાંડ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક જાડા તળિયા વાળી તપેલી લઈ તેમાં દૂધ નાખી ૩૦ મિનિટ સુધી દૂધને ખાંડ નાખીને ‌‌‌‌‌‌ઉકાળો.

  2. 2

    પછી તેમાં દૂધનો પાઉડર નાખીને ૫ મિનિટ ચલાવી ૧ ચમચી કસ્કટડૅ પાઉડર નાખો.(આ બંન્ને પાઉડર દૂધમાં ઓગાળી ને નાખવા) પાઉડર નાખો ત્યારે ગેસ ધીમો કરી દેવો. પાઉડર નાખીને ને દૂધ ને ૫ મિનિટ હલાવવું. ત્યાર બાદ ગેસ બંધ કરીને નીચે ઉતારી લેવું અને જાયફળ નો ભુક્કો નાખવો.

  3. 3

    પછી તેમાં કાજુ,બદામ, પિસ્તા અને અખરોટના ટુકડા કરી ઉમેરો. અને રાત્રે ફ્રિઝમા મુકીને બીજા દિવસે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Sonchhatra
Shital Sonchhatra @cook_23271133
પર

Similar Recipes