સૂકી ભાજી

Ghanshyam Kakrecha @cook_18702768
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને સમારી લેવા. કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હીંગ નાંખવા.
- 2
હવે તેમાં બાફેલા બટાકા મીઠું અને બધા મસાલા નાખવા. ત્યારબાદ બધું સરખું મિક્ષ કરી દેવું.
- 3
તૈયાર છે સુકી ભાજી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
આ રેસિપી મે @Vandna_1971 ની રેસીપી થી પ્રેરણા ને બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તમે પણ ટ્રાય કરજો. Disha Prashant Chavda -
સૂકી ભાજી
સૌને ભાવતી સૂકી ભાજી છતાં થોડા ઘણા ફેરફાર સાથે અલગ અલગ રીતે બનતી હોઈ છે.. મારા ઘરે લગભગ દર રવિવારે બનતી વાનગી છે#RB10 Ishita Rindani Mankad -
થેપલા અને સૂકી ભાજી
#ડિનર#સ્ટારસાદું અને સાત્વિક ભોજન. જ્યારે બધું ફેન્સી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આવું જમવા થી તૃપ્ત થઈ જવાય. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
બટાકા ઓટ્સ સૂકી ભાજી(Bataka Oats suki bhaji recipe in Gujarati)
બટાકા નાં શાક માં ઓટ્સ ઉમેરી બનાવ્યું છે.જેથી હેલ્ધી ની સાથે ટેસ્ટી પણ બને છે. Bina Mithani -
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
-
મૈસુર ભાજી (Mysore Bhaji recipe in Gujarati)
મૈસુર મસાલા ઢોંસા દરેક નાં મનપસંદ હોય છે. મૈસુર ભાજી ઢોસા પર પાથરીને અને સાઈડમાં અલગ લઈને પણ ખાઈ શકાય છે. આ સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
તાંદળજાની ભાજી નું લોટ વારું શાક (Tandarja Bhaji Lot Varu Shak Recipe In Gujarati)
#MFF Shital Jataniya -
સૂકી ભાજી અને થેપલા
મારી ટ્રેડિશનલ ડીશ છે ગુજરાત ના બધા લોકો ની ફેવરિટ મેથી ની ભાજી ના થેપલા અને બટાકા ભાજી નું શાક... સાથે અથાણું, ધાણા ની ચટણી, પાપડ અને સલાડ... Charmi Shah -
-
આલૂ મટર સબ્જી
#ડિનર#સ્ટારઆ એક એવી સામાન્ય સબ્જી છે જે હરેક ઘર માં બને છે અને સામાન્ય રીતે બધા ને ભાવે છે. વળી તે ભાખરી, પરાઠા, રોટલી, પુરી, ભાત, ખીચડી બધા ની સાથે ચાલે છે. બધા પોતાના સ્વાદાનુસાર બનાવે છે. Deepa Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12845728
ટિપ્પણીઓ