કેક (cake in Gujarati)

Nikita Kantariya @cook_22384757
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેંદો બટર ખાન કોકો પાઉડર બેકિંગ પાઉડર ચપટી સોડા બધું બરાબર મિક્સ કરી તેને ચાળી લેવું પછી તેમાં દૂધ નાખી તેને હલાવી તેનું રેડી કરો
- 2
એક લોયામાં મીઠું નીચે મૂકી તેના પર એક કાઠો મૂકો. પછી એક તપેલીમાં બનાવેલું બેટર લઈને તેને એક એલ્યુમિનીયમની તપેલીમાં રાખી દો. અને પછી તેને ધીમા તાપે ચડવા દો
- 3
ચડી જાય એટલે તેને બહાર કાઢી થોડીવાર ઠંડી થવા દો પછી તેના પર ચોકલેટ જેમ્સ અને વર્મીસેલી સેવ થી ગાર્નીશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બ્રાઉની કેક(Chocolate Brownie Cake Recipe in Gujarati)
#Cookpadturn6#Happybirthdaycookpad#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
-
-
-
ચોકેલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#internatinalbakingday jigna shah -
-
-
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
પેન કેક(સ્વીટ કેક)(sweet cake recipe in gujarati)
#સુપરશેફ2#વીક૨#ફ્લોર/લોટ# પોસ્ટ ૨ Twinkal Kalpesh Kabrawala -
ચોકલેટ કેક
આ કેક મારી મમ્મી મારા બર્થડે પર બનાવી હતી હું આજે મદરડે પર મમ્મી ની રેસીપી થી તેની માટે બનાવીRima
-
ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)
જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.#CookpadTurns4 Rajni Sanghavi -
-
-
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
-
-
કોબવેબ કેક (Cobwab Cake Recipe In Gujarati)
ટી ટાઈમ ના બાઈટ માટે બેસ્ટ ઓપ્શન..icing વગર ની કેક ખાવી હોય તો આવી રીતે ચોકલેટ વેનીલા ના કોમ્બિનેશન વાળી વેબ કેક કે મારબલ કેક બેસ્ટ છે.. (મારબલ) Sangita Vyas -
-
-
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12867916
ટિપ્પણીઓ (3)