રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તુવેરની દાળ માં એક ગ્લાસ પાણી નાખીને બાફી લો ત્યારબાદ ઠંડુ થાય એટલે દાળને ઝેરીલો તેમાં હળદર અને મીઠું લીંબુનો રસ નાખીને ઉકળવા માટે મોકલી દો.
- 2
હવે એક વાસણમાં બે ચમચા તેલ મૂકીને વઘાર ગરમ થવા માટે મૂકો.તેમાં લીમડો વઘારો પછી તેમાં હિંગ નાખો.1/2ચમચી લાલ મરચું નાખીને ઉકળતી દાળ માં નાખી દો. હવે તેમાં ગરમ મસાલો નાખી દો, સાંભર દાળ તૈયાર છે.
- 3
એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો.તેમાં રાઈ,જીરુ વધારો. ત્યારબાદ કાપેલી ડુંગળી વઘારો. ડુંગળી દસથી પંદર મિનિટ ચડવા દો.ત્યારબાદ તેમાં બાફેલા બટાકા કાપીને નાખી દો. હળદર મીઠું અને મરચું નાખીને મિક્સ કરી દો ઢોસા નુ શાક તૈયાર છે.
- 4
નોન સ્ટિક ગરમ કરવા મૂકો તેમાં એક એક ચમચાથી ઢોસાનું ગોળ પાથરો. વચ્ચે શાકભાજીનો મસાલો મૂકો અને ગરમ ગરમ દાળ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ રવા ઉપમા( Vegetable Upma Recipe in Gujarati
#GA4#week5ઉપમા બ્રેડનો રવા નો એમ અલગ અલગ રીતે બનાવી શકાય.જે બનવામાં સરળ અને ટેસ્ટી પણ છે.મોટા ભાગે સવારે નાસ્તા માં બનાવાય છે.કોકોનટ ચટણી સાથે અથવા દહીં સાથે સરસ લાગે છે.હું અહી રવાના ઉપમા ની રીત લાવી છું. Sheth Shraddha S💞R -
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે Desai Arti -
-
-
-
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે. Zalak Desai -
દાળ પોટલી(daal potli recipe in gujarati)
#વેસ્ટ ગુજરાતની ફેમસ દાળઢોકળી તો ખાધી હશે. આજે મેં બનાવી છે દાળ પોટલી. Sejal Pithdiya -
-
-
-
-
-
સ્ટફ મરચા (stuffed chily recipe in Gujarati)
#goldenapron3#week21Keyword:spicy Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
-
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4#Week12# રસમ# પોસ્ટ 5રેસીપી નંબર 131.સાઉથ famous food items રસમ છે .રસમ સુપની જેમ પીવામાં પણ સરસ લાગે છે .અને રસમ ભાત ખાવામાં ટેસ્ટી લાગે છે. આજે મેં સાઉથ નો ટોમેટો રસમ બનાવ્યો છે. Jyoti Shah -
-
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
#GA4#week21#દુધીદુધી આપણા હેલ્થ માટે તે ઘણી સારી છે એક સાત્વિક ભોજનમાં આવે એવી વસ્તુ છે જે લોકોને દૂધીના ભાવતી હોય તેને આવી રીતે દાળમાં મિક્સ કરીને કે બીજા કોઈ રીતે યુઝ કરીને ખાવું જોઈએ Nipa Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12879082
ટિપ્પણીઓ