સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati)

Lop Tanna
Lop Tanna @cook_20250294

#સ્નેક્સ
#માઇબુક

સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati)

#સ્નેક્સ
#માઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્ટફિંગ માટે સામગ્રી :-
  2. ૧૦ મશરુમ
  3. ૧/૪ કપલાલ,લિલા,યલો કેપસિકમ
  4. ૧/૨કપ ગ્રેટેડ ચિજ
  5. તબલસપન બારિક સામારેલા કાંદા
  6. 2 ટેબલ સ્પૂનબારીક સમારેલી બ્રોકોલી
  7. મશરૂમનો પલ્પ કાઢતી વખતે જે એના બચેલા સ્ટેમ છે બારીક સમારેલા
  8. કડી લસણ
  9. ૧તિસપૌન મરિ પાવદર
  10. ૧૧/૨ ટેબલ ચમચી ચિલિફલેકસ
  11. દોઢ ટેબલસ્પૂન પાસ્તા મસાલો
  12. મીઠું
  13. 2 ટેબલ સ્પૂનઝીણા સમારેલા ધાણા
  14. 1 ટેબલસ્પૂનતેલ
  15. મેંદાની સ્લરી માટે સામગ્રી:-
  16. 3 ટેબલસ્પૂનમેંદો
  17. હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  18. સ્વાદ પ્રમાણેમીઠું
  19. મારે જરૂર પ્રમાણે પાણી
  20. આઉટર લેયર માટે સામગ્રી :-
  21. 3 ટેબલસ્પૂનoats
  22. હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  23. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો.હવે તેમાં સમારેલું લસણ કાંદા ઉમેરો.હવે તેમાં ત્રણ કલરના બેલ પેપર્સ ઉમેરો. હવે તેમાં મશરૂમનો પલ્પ અને સ્ટેમ પણ બારીક સમારીને એડ કરો.ઝીણી સમારેલી બ્રોકોલી ઉમેરો.જ્યાં ઠંડું થાય એટલે તેમાં ધાણા ઉમેરો.પછી પ્રોસેસ ચીઝ ઉમેરો.

  2. 2

    માં હવે સૌપ્રથમ મશરૂમ લઈ તેનો પલ્પ અંદરથી કાઢો.હવે મશરૂમના ઉપર મુજબનું સ્ટફિંગ સ્ટફ કરો.હવે મેંદાની સ્લરી માં મીઠું ચિલી ફ્લેક્સ અને જરૂર પ્રમાણે પાણી નાખી અને સ્લરી તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ ઓટ્સમાં ચીલી ફ્લેક્સ મીઠું એડ કરી એને મિક્સ કરો.હવે તૈયાર કરેલ મશરૂમને મેંદાની સ્લરિમાં ડિપ કરો અને પછી ઓટ્સમાં ડીપ કરી અને તેને તેલમાં તળી લો.મીડિયમ તાપે તલવાનું છે.તો તૈયાર છે વેજિટેબલ સ્ટાફ મશરૂમ.તેને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lop Tanna
Lop Tanna @cook_20250294
પર

Similar Recipes