પૌવા વડા(pauva vada in GujArati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

#વિકમીલ૧
પોસ્ટ૧
#સ્પાઈસી
#માઇઇબુક
પોસ્ટ6
#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીપૌવા
  2. 3ડુંગળી જીણી સમારેલી
  3. 1 ચમચીઆદુમરચા પેસ્ટ
  4. 1 ચમચીલસણ પેસ્ટ
  5. 1 ચમચીલાલમરચુ
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. 1લીંબુનો રસ
  9. ખાંડ જરૂર મુજબ
  10. નીમક જરૂર મુજબ
  11. કોથમીર
  12. 1 વાટકીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવાને પાણી નાખી થોડીક વાર પલાળી રાખો પછી કોરા કરી લઇ એમાં ધાણાજીરૂ મરચુ ગરમમસાલો નીમક ખાંડ ને ચણાનો લોટ નાખો

  2. 2

    હવે એમાં લસણ ડુંગળી આદુમરચા કોથમીર નાખો એક ચમચો તેલ નાખો લીંબુનો રસ નાખો અને બરાબર મીક્સ કરો અને એના ગોળા વાળી લ્યો

  3. 3

    અને ગરમ તેલમાં નાખી થોડીવાર માં જ કાઢી લેવા પછી વાટકી થી પ્રેસ કરી ફરી તળવા એટલે ક્રિસ્પી થાશે

  4. 4

    તો તૈયાર છે પૌવા વડા એને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો આ દાળવડા જેવા લાગે છે એટલે કોઈવાર દાળવડા ખાવાનું મન થાય તો આ ઇન્સ્ટન્ટ બની જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes