આલુ ભાજી શાક (alu bhaji saak in Gujarti)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411

#વિકમીલ૧
#goldenapron3
#week20
આજે અગિયારસ માટે આદુ મરચા ની પેસ્ટ ને મરી પાઉડર નો ઉપયોગ કરી ને મસ્ત મસાલેદાર આલુ ભાજી બનાવી. સાથે બી નો ભૂકો ટામેટાં ને ખટાસ ગરાસ....લાલ મરચુ પાઉડર વગર પણ તીખી ને મસ્ત

આલુ ભાજી શાક (alu bhaji saak in Gujarti)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#વિકમીલ૧
#goldenapron3
#week20
આજે અગિયારસ માટે આદુ મરચા ની પેસ્ટ ને મરી પાઉડર નો ઉપયોગ કરી ને મસ્ત મસાલેદાર આલુ ભાજી બનાવી. સાથે બી નો ભૂકો ટામેટાં ને ખટાસ ગરાસ....લાલ મરચુ પાઉડર વગર પણ તીખી ને મસ્ત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૨,૪ બાફેલા બટેટાં
  2. ૧ ચમચીઆદુ મરચા ની
  3. ૧ ચમચીમરી પાઉડર
  4. ૧ ચમચીમીઠું
  5. 1/2ચમચી હળદર
  6. 1/2ચમચી ઘાણાપાઉડર
  7. અડઘો કપ વાટેલ કાચા બી
  8. મોટુ ટમેટુ સમારેલ
  9. ૧ ચમચીજીરુ
  10. ૫,૬ લીમડા ના પાન
  11. ચપટીખાંડ
  12. ચપટીહીંગ
  13. કોથમીર
  14. ૩,૪ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટેટાં ને બાફી ને સમારી લેવા. બી ને આદુ મરચા ને વાટી લેવા. ટામેટાં સમારી રેડી રાખવા.

  2. 2

    પછી એક વાસણ મા તેલ મુકી ને તેમા જીરુ ને લીમડા નો વઘાર કરી ને તેમા આદુ મરચા ની પેસ્ટ ને વાટેલા બી તથા ટામેટાં નાખી ને સાતળવુ.

  3. 3

    પછી તેમા હળદર ઘાણાપાઉડર ખાંડ મીઠું ને વાટેલા બી ને મરી પાઉડર નાખવો. પછી બટેટાં ને જરા લીંબુ ને કોથમીર નાખી ને સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

ટિપ્પણીઓ

Similar Recipes