થાઈ કોકોનટ આઈસ્ડ ટી (thai coconut iced tea recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha

થાઈ કોકોનટ આઈસ્ડ ટી (thai coconut iced tea recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/4 કપપાણી
  2. 1બાદિયા નું ફૂલ
  3. 2ઈલાયચી
  4. 1-2લીલી ચા ના પાન
  5. 1 ઇંચતજ નો ટુકડો
  6. 1 ટેબલ સ્પૂનચા ની ભૂકી
  7. 1/4 કપકોકોનટ મિલ્ક
  8. 3/4 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  9. ખાંડ સ્વાદાનુસાર
  10. 3-4બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સોસ પેન લઈ તેમાં પાણી ગરમ મૂકો તેમાં ચા ની ભૂકી, બાદિયા નું ફૂલ, તજ, લીલી ચા ના પત્તા અને ઈલાયચી નાખી 3-4 મિનિટ ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો.

  2. 2

    એક બાઉલ માં કન્ડેન્સ્ડ મિલ્ક અને કોકોનટ મિલ્ક મિક્સ કરી લો.

  3. 3

    સર્વિન્ગ ગ્લાસ લઈ તેમાં 3-4 કયુબ બરફ ના લો પછી તેમાં ઉકાળી ને તૈયાર કરેલું ચાહ નું મિશ્રણ ઉમેરી લો પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને કોકોનટ મિલ્ક વાળું મિશ્રણ ઉમેરી લો અને જરૂર મુજબ ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    આ રીતે તૈયાર કરેલી કોકોનટ ટી ને ઠંડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes