દુધી ની ખીર

Sonu B. Mavani @cook_22104942
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે પહેલા દૂધ પી લેવાની છે ત્યાર પછી તેની છાલ ઉતારવાની અને ખમણ કરવાનું છે ત્યાર પછી એક બાઉલમા લેવાનું લેવાનું છે
- 2
ત્યાર પછી તેની અંદર દુધીનો જે આપણે ખમણ કરવું છે તેન શો તડી લેવાનું છે ઘી ત્યાર પછી દૂધ નાખવાનું
- 3
ત્યાર પછી ખાંડ નાખવાની એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવાનું ત્યાર પછી મ બદામ નાખવાની તો તૈયાર છે આપણી દુધી ની ખીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દુધી ની ખીર
#RC2ફ્રેન્ડસ, ઉનાળાની ગરમીમાં અથવા તો એસીડીટી માટે પણ આ ખીર ખુબ જ ઠંડક આપે છે. પૌષ્ટિક હોય , બાળકો માટે પણ સારી છે તો બનાવવા માં એકદમ ઇઝી આ ખીર ની રેસીપી નીચે આપેલ છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર " Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
-
-
-
-
-
-
-
-
હૈદરાબાદી ટેસ્ટી શાહી કદુ ની ખીર (Shahi kHeer Recipe in Gujarati)
#GA3#Wek13# શાહી દુધી ની ખીર Ramaben Joshi -
-
-
-
-
દુધી ની ખીર (Dudhi Kheer in recipe in Gujarati)
#goldenapron3Week૧૬#મોમઆ રેસિપી મારા મમ્મી (સાસુ મા)એ અને મે મળી ને બનાવી છે જે મને ખૂબ જ પસંદ છે અને તેમને પણ ખૂબ જ પસંદ છે દુધી ખાવામાં ઠંડી હોય છે અત્યારે ખૂબ જ ગરમી પડતી હોવાથી આ ખીર શરીરમાં ઘણી ઠંડક આપેછે. તેમજ ફરાળમાં પણ ઉપયોગી થાય છે parita ganatra -
-
-
-
-
-
-
ગાજર ની ખીર
#મધરગાજર ની ખીર મારી મનપસંદ છે. ઘણી વાર દૂધ પીવાની ઈચ્છા નાં હોય ત્યારે મમ્મી આ ખીર બનાવી આપતી. ઘણી વાર ગાજર નો હલવો દૂધ મા નાખી ને ઉકાળી ને આપતી.. તો ઘણી વાર ઠંડા દૂધ મા હલવો નાખી ને ઇન્સ્ટન્ટ ખીર. Disha Prashant Chavda -
દુધી નો હલવો
#સાતમ#ઉપવાસદુધી ને લૌકી પણ કેહવાય છે. મે દુધી ના હલવો બનાવયો છે. દુધી સુપાચય છે માટે ઉપવાસ ,વ્રત મા ઉપયોગ કરીયે છે. સુકા મેવા અને દુધ થી બનાવી ને ક્રીમી મિલ્કી ફલેવર વાળા , સ્વાદિષ્ટ હલવો બનાવયા છે. પ્રોટીન,વિટામીન, ફાઈબર,કેલ્શીયમ યુકત હલવો પોષ્ટિક ,ડીલીસીયસ છે Saroj Shah -
-
-
ફાડા ની ખીર
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 22......................ફાડા માં ભરપુર માત્રામાં ફાઈબર છે . ફાડા ની ખીર એકદમ હેલ્ધી ડાયટ છે. Mayuri Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12924370
ટિપ્પણીઓ (2)