સ્ટફ્ડ દાલ બાટી (સ્પાઈસી રાજસ્થાની) (જૈન)

રાજસ્થાની ફૂડ નો તીખો ચટાકો બહુ ભાવે તો તે વારંવાર બનાવતી રહૂ...
સ્ટફ્ડ દાલ બાટી (સ્પાઈસી રાજસ્થાની) (જૈન)
રાજસ્થાની ફૂડ નો તીખો ચટાકો બહુ ભાવે તો તે વારંવાર બનાવતી રહૂ...
રાંધવાની સૂચનાઓ
- 1
બાટી માટે લોટ બાંધવાની રીતઃ
એક વાડકીમાં ઘઉંનો લોટ, સોજી કે રવો મિક્સ કરીને તેમાં 3 મોટી ચમચી ઘીનું મોણ, બેકિંગ પાઉડર, મીઠુ અને અજમો નાંખો. સહેજ હૂંફાળા પાણીથી રોટલી જેવો લોટ બાંધો અને 20 મિનિટ માટે તેને ઢાંકી રાખો. ત્યાર બાદ સહેજ તેલ લઈને લોટને થોડો મસળી મુલાયમ બનાવો અને બાટી જેવા મધ્યમ કદના ગોળા તૈયાર કરો. તે ને ફેલાવી તેમાં બાફેલા કાચા કેળા હળદર આદુ મરચા મીઠું ઉમરી બનાવેલા સ્ટફિંગ ના ગોળા દરેક બાટી મા ઉમેરી બાટી બનાવો - 2
ઓવન મા બાટી બનાવવાની રીતઃ
જો તમે ઓવનમાં બાટી બનાવવા માંગતા હોવ તો ઓવનને 350 ડીગ્રી પર પ્રિહીટ કરો.તેમાં બાટીને 30 મિનિટ સુધી બેક કરો. થોડી થોડી વારે બાટીને ફેરવતા રહેશો તો તે બધી જ બાજુથી વ્યવસ્થિત રીતે શેકાઈ જશે. બાટી શેકાઈ જાય એટલે તેને પીગળેલા માખણમાં ડૂબાડી રાખો અને પ્લેટ કે બાઉલમાં મૂકી દો. અથવા તળી પણ શકાય છે - 3
દાળ બાફવાની રીતઃ
ત્રણે દાળ મિક્સ કરી વ્યવસ્થિત ધોઈને પાણીમાં પલાળી રાખો. કૂકરમાં દાળ કરતા બે ગણુ વધારે પાણી લઈ તેમાં મીઠુ નાંખીને દાળ ચડવા દો. 1 કે 2 સીટી વાગે પછી તેને 2થી 3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. - 4
વઘાર ની રીતઃ
ઝીણા સમારેલા ટામેટાં, લીલા મરચા, આદુનો ટુકડો વગેરે એક મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. એક કડાઈમાં 2 મોટી ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે જીરુ નાંખી તતડવા દો. જીરુ તતડે એટલે હીંગ નાંખો અને પછી તેમાં ધાણાજીરુ પાઉડર, હળદર ઉમેરો. થોડી વાર હલાવ્યા બાદ તેમાં મિક્સરમાં પીસેલી પેસ્ટ, લાલ મરચુ વગેરે નાંખી તેલ છૂટુ પડે ત્યાં સુધી સંતળાવા દો - 5
બનાવો ટેસ્ટી દાળઃ
પેસ્ટ સંતળાઈ જાય અને મસાલો ચડી જાય એટલે તેમાં બાફેલી દાળ તૈયાર કરો. દાળ ઉકળી જાય ત્યાર પછી તેમાં ગરમ મસાલો અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરો. દાળ ઉકળે એટલે તેમાં છૂટથી ઝીણી સમારેલી કોથમીર નાંખો. - 6
સર્વ કરવાની રીતઃ
ગરમાગરમ દાળને પીગાળેલા માખણમાં ડૂબાડેલી બાટી સાથે સર્વ કરો. (દાલ બાટી સાથે એક્સ્ટ્રા ઘી અને તેના સાથે ચૂરમુ પીરસવામાં આવે છે મે પણ અહીં પીરસ્યું છે)
- આરોહી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
રાજસ્થાની દાલ બાટી
#જોડી દાલબાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. જેને બનાવવી સાવ આસાન છે. Rani Soni -
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
-
દાળ બાટી ફોનડ્યું
#૨૦૧૯આ રેસીપી માં રાજસ્થાની ડીશ દાળ બાટી ને સ્વિઝરલેન્ડ ની ફેમશ ડીશ ફોનડ્યું સાથે ફ્યુઝન કરી ને બનાવી છે. Urvashi Belani -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani dal baati with churma#રાજસ્થાની પારંપારિક દાલ બાટી વીથ ચૂરમા 😋😋 Vaishali Thaker -
દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ
ગણેશ ચતુર્થી માટે લાડુ બનાવવા હતા તો થયું ચાલો સાથેદાળ બાટી કંઇક ચેન્જ સાથે કરીયે... તો પાલક બાટી બનવી... Kalpa Sandip -
😋રાજસ્થાની દાલ બાટી, રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી😋
#ફર્સ્ટ૭#india😋રાજસ્થાની દાલ બાટી નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે.આ રાજસ્થાન ની ટ્રેડીશનલ વાનગી છે.સાચે બહુ જ ટેસ્ટી હોય છે. આમાં ઘી નો વપરાશ વધુ હોય છે.😋બાટીને ચુરમાં બનાવી દાલ અને ઘી નાંખી ખાવામાં આવે છે. બહું જ ટેસ્ટી લાગે છે. દોસ્તો તમે પણ જરૂર ટ્રાઈ કરજો. અને ફેમિલીને ખવડાવજો Pratiksha's kitchen. -
સ્ટફ્ડ દાલ બાટી
#૨૦૧૯#onerecipeonetreeદાળ બાટી શિયાળા મા ખાવા ની મઝા આવી જાય. અને જો લસણ વાળી ચટાકેદાર દાળ હોય તો તો પૂછવું જ સુ. દાળ બાટી ને આજે મેં નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. એમાં મેં સ્ટફિંગ ભરી ને વધુ ટેસ્ટી બનાવી છે. જોડે તીખી દાળ અને સલાડ તો ખરું જ. Khyati Dhaval Chauhan -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
-
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
રાજસ્થાની દાલ બાટી
દાલ બાટી રાજસ્થાન ની ફેમસ ડીશ છે.જેમા ધી નો વધુ ઉપયોગ થાય છે.સાથે તેને ગરમ ગરમ દાલ સાથે સવૅ કરવા મા આવે છે,જે હેવી ફુલ મેનુ હોય છે . Asha Shah -
-
-
દાળ બાટી ચુરમુ
#જોડીદાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે Roopa Thaker -
પંચરત્ન દાલ અને આલુ સ્ટફ્ડ બાટી અને ખોબા રોટી
#જોડી#સ્ટારરાજસ્થાની વાનગી માં થોડા ફેરફાર કરી ને બનાવી છે. સાથે આલુ ભરી ને બાટી બનાવી છે. બાટી નાં જ લોટ માંથી ખોબા રોટી પણ બનાવી છે. જે બિસ્કીટ જેવી કડક અને ક્રિસ્પી બને છે Disha Prashant Chavda -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
વિકેન્ડ માં મારી ઘરે ઘણી વખત દાલ બાટી બનતી હોય છે અને મને બહુ જ ભાવે છે અને ઠંડી ની સિઝન માં તો ખાવા ની બહુ જ મઝા આવે છે.ઘી નો ઉપયોગ સારા એવા પ્રમાણ માં થાય છે તેથી હેલ્થી છે. Arpita Shah -
દાલ બાટી
#માઇલંચહેલો, ફ્રેન્ડ્સ આજે મેં લંચમાં મારી રીતથી ઇનોવેશન કરીને દાલ બાટી ની રેસીપી બનાવી છે જેમા મેં અપપ્મના સ્ટેન્ડમાં બાટી બનાવી છે. જે જલ્દી બની જાય છે. તો તમને આ રેસિપી જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
ત્રીવેણી દાલ, બાટી અને ચુરમુ (જૈન વાનગી)(bati recipe in gujarati)
સુપરશેફ4અહીં મેં ત્રણ દાળ ને ભેગી કરીને ત્રીવેણી દાલ બનાવી છે અને તેની સાથે અપ્પમ નાં સ્ટેન્ડ માં બાટી બનાવી છે, સાથે સાથે બદામ ઉમેરી ને ચુરમુ તૈયાર કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (4)