ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati)

Lop Tanna
Lop Tanna @cook_20250294

#માઇઇબુક
#વીક એન્ડ રેસીપી

ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#વીક એન્ડ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મૂંગદાલ બન્સ માટે ની સામગ્રી :-
  2. 2 કપમૂંગદાલ છિલકા વાડી
  3. 1ટેસ્પૂન આદુંમરચાંની પેસ્ટ
  4. 1ટસપન ઇનો
  5. મીઠુ
  6. 2ટસપન ચીલી ફકકેટ્સ
  7. 3ટ્સપન સફેદ તલ
  8. ટિક્કી માટે ની સામગ્રી :-
  9. 1મીડીયમ સાઈઝ નું બીટ
  10. 3બટેટા બાફેલા
  11. 11/2tspn ચાટ મસાલો
  12. 1/12tspn શકેલું જીરું પાઉડર
  13. 11/2tspn ગરમ્મસાલો
  14. 1tspn મરી પાઉડર
  15. મીઠુ
  16. 1tspn આમચૂર પાઉડર
  17. 1/2 કપફણસી ન વટાણા બાફેલા
  18. 2ટેબલ્સપન ઝીણાસામરેલા કાંદા
  19. 1tspn લસણ ની પેસ્ટ
  20. 1/2 કપપલાળેલા પોહા
  21. કોર્ન ફ્લોર ની સલરી માટેની સામગ્રી :-
  22. 3ટેબલ્સપન કોર્ન ફ્લોર
  23. મીઠુ 1tspn ચીલી ફલકેસ
  24. ફ્રેશ બ્રેડ કરુમ્બ્સ
  25. ડીપ માટેની સામગ્રી :-
  26. 1/4 કપઅખરોટ વોર્મ વોટર માં પલાળેલા
  27. 1/4 કપહન્ગ કર્ડ
  28. 2ટેબલ્સપન ધાણા
  29. 2ટેબલ્સપન ફુદીનો
  30. 1tspn જીરું
  31. 1/2લીંબુનો રસ
  32. મીઠુ
  33. લસણ ની ચટણી માટે ની સામગ્રી :-
  34. 2ટેબલ્સપન લસણ
  35. 1tspn જીરું
  36. મીઠુ
  37. 11/2tspn લાલ મરચું પાઉડર
  38. એસેમ્બલિંગ માટે :-
  39. ટામેટાં ને કાંદા ની સ્લાઈઝ
  40. લેટ્સ ના પાન
  41. ચીઝ સ્લાઈઝ
  42. માયોનેઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોપ્રથમ એક કડાઈ માં તેલ muko. ત્યારબાદ તેમાં ઓ કાંદા ન લસણ અને આદુંમરચાં ની પેસ્ટ ઉમેરો. હવે તેમાં છીણેલું બીટ ઉમેરો. અને વટાણા ફનસી umero. અને ચાટમસાલો, શકેલું જીરું પાઉડર, ગરમ્મસાલો, આમચૂર પાઉડર ઉમેરો. હવે એમાં બટેટા નો માવો ઉમેરો ન હાથેથી ક્રશ કરેલા પલાળેલા પોહા ઉમેરી મિક્સ કરો. ત્યારબફ ફ્રેશ બ્રેડ crumbs ઉમેરો. અને એની ગોળ ટિક્કી વાડી કોર્નફ્લૉઉર ની સલુરી માં ડીપ કરી ફ્રેશ બ્રેડ કરુમ્બ્સ માં રગદોળી ને ફ્રીઝર માં બે કલાક રાખો ને ફ્રાય કરો.

  2. 2

    હવે પલાળેલી મગ ની દાળ ને પાણી નાખ્યા વગર પીસી લૉ. તેમાં આદુંમરચાં ને મીઠુ ઉમેરો. અને 2થી 3મિનિટ. ફેંટો. હવે ઇનો એડ કરી. ગરમ તવા પર બર્ગર સીઝે ના બન ઉતારો એની ઉપર ચીલી ફલકેસ ને સફેદ તલ ભભરાવો.

  3. 3

    હવે અખરોટ માં બધી સામગ્રી નાખી પીસી લૉ. ને ડીપ તૈયાર karo. એક બન પર ડીપ લગાડો ને બીજા બન પર લસણ ની ચટણી માટેની સામગ્રી ખંડણી દસ્તા માં ખાંડી તે લગાડો.

  4. 4

    હવે એક ડીપ વાળું બન લઇ એની ઉપર લેટ્સ ના પાન, ઓનિઓન ની સ્લાઈઝ, ટામેટાં ની સ્લાઈઝ મુકો એની ઉપર ટિક્કી મુકો, માયોનેઝ લગાડો અગેઇન ઓનિઓન ટામેટાં સલીઝ, ચીઝ સ્લાઈઝ, પાન, ને લસણ ની ચટણી વાળો બન મુકો. ને સર્વ karo.

  5. 5

    આજ ખીરા થી તમે ઢોકળીયા માં ગોળ ઢોકળા ઉતારી ને પણ બન બનાવી શકો chho.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lop Tanna
Lop Tanna @cook_20250294
પર

Similar Recipes