વેજ ગ્રીલ સેન્ડવિચ

Khyati Parekh @cook_23782080
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપસિકમ ને ચોરસ જીણા સમારી લો.પછી ગાજર કોબી ખમણી લો. તીખા મરચાં ની ચટણી કરી લો.દરેક ને તેલ મા ફ્રાઈ કરી લો.કાચુ પાકું રહે તે રીતે અથવા કાચુ વેજીટેબલ પણ વાપરી શકાય છે.તેમા સ્વાદ મુજબ મસાલા ઉમેરો.
- 2
ત્યાર બાદ બ્રેડ પર બટર લગાવી વેગર ભરી ચીઝ ખમણી ટોસ્ટર મા ટોસ્ટ કરો.
- 3
સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
#સ્નેકસ#Post3 Dharti Kalpesh Pandya -
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#sandwich Keshma Raichura -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
સ્પાઇસી વેજ. સેન્ડવીચ (Spicy Veg.Sandwich recipe in Gujarati)
#વિકમીલ 1#લોકડાઉન#માઇઇબુક Davda Bhavana -
ગ્રીલ સેન્ડવિચ
#JSઆ સેન્ડવિચ માં પિઝા નો ટેસ્ટ આવતો હોવા થી નાના મોટા બધા ને ખુબજ ભાવે છે. Shilpa Patel -
-
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel -
-
-
-
-
-
વેજિટેબલ ક્લબ સેન્ડવિચ(Vegetable Club sandwich recipe in Gujarat
#GA4#Week3#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી હેલ્થી વેજિટેબઅલ્સ થી ભરપૂર છે! જે બાળકો માટે હેલથફૂલ તેમજ સ્વાદિષ્ટ છે. Payal Bhatt -
-
-
-
-
-
વેજ. ચીઝ સેન્ડવીચ(veg cheese sandwich recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ૩૮અત્યાર ના જમાના માં લેડીશ પણ જોબ કરતી હોય છે.જોબ થી થકી ને ઘરે આવે એટલે એમ થાય કે ફટાફટ કૈંક બનીજતી હોય એવી વાનગી બનાવે.તો એમના માટે આ વાનગી બેસ્ટ છે,અને પાછી એકદમ ટેસ્ટી.અત્યાર ના યુગ માં તો વેજિટેબલ પણ બધા ના ઘર માં અવેલેબલ હોય જ છે.તો આ વાનગી બેસ્ટ છે. Hemali Devang -
આલુ પાલક સેન્ડવિચ (Aloo Palak Sandwich Recipe In Gujarati)
આ સ્ટ્રીટ ફૂડ માં સેન્ડવિચ માં એક વેરાઇટી છે. ખાવા મા ખૂબ ટેસ્ટી લાગે છે. Dhaval Chauhan -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12956471
ટિપ્પણીઓ (2)