રવાની કટલેસ (rava ni cutlets recipe in Gujarati)
#વિકમીલ૧#spicy
રાંધવાની સૂચનાઓ
- 1
એક પાનમાં તેલ લઈ તેમા રવો શેકો રવો શેકાઈ જાય એટલે સીંગદાણાનો ભૂકો નાખો હવે પાણી ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને ઉપમા જેવું બનાવો હવે આ ઉપમા ઠંડો પડે એટલે એમાં ક્રશ કરીને આદુ મરચા નાખો બાફેલું કાચુ કેળુ સ્મેશ કરી ને મેળવો સાથે કેપ્સીકમ પણ નાખો બધુ બરાબર મિક્સ કરો અને મનગમતો કટલેટ્સ નો આકાર આપો તવી ઉપર શેકી શકાય એમ ફ્રાય પણ કરી શકાય તો તૈયાર છે રવાની ટેસ્ટી કટલેસ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#ફરાળી#sep#fridayકાલે સંકટ ચોથ છે તો મેં વિચાર્યું કે ફરાળી આઇટમ બનાવીએ તો આજે સરસ છે અને સ્પાઈસી સાબુદાણા વડા Manisha Parmar -
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#GA4 #Week18French beansફણસીહરા ભરા કબાબ એ રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે એમાં બધા ગ્રીન વેજીસ એડ કરીને કટલેસ જેવું બનાવવામાં આવે છે અને તેને એક યુનિક ચટણી સાથે ખાવામાં આવે છે એમાં તેની ગ્રીન બનાવવા માટે પાલક નો ઉપયોગ થાય છે મેં પાલખની સાથે ફણસી અને ગ્રીન વટાણાનો પણ ઉપયોગ કરેલો છે થોડી તૈયારી કરી લઈ એ તો આ ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
-
વેજ ટોસ્ટ (Veg Toast Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#લંચ બાકસ રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી કલરફુલ વેજ ટોસ્ટ Saroj Shah -
સિનેમન જીંજર ટી (Cinnamon Ginger Tea Recipe In Gujarati)
તજ પાઉડર વેઈટ લોસ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે . નોર્મલ ચા ના બદલે સિનેમન જીંજર ટી પીય શકાય છે . તો આજે મેં સિનેમન જીંજર ટી બનાવી. Sonal Modha -
-
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
#KK#FR#sweetpotato#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
-
સુરણ ની ફરાળી કટલેસ(Suran ni Farali cutlets recipe in Gujarati)
ઓછી વસ્તુનો ઉપયોગ કરીને ઝટપટ બનાવો ફરાળી હેલ્ધી કટલેટ.હેલ્ધી ફરાળી ખાવું હોય તો સુરણ,કાચા કેળા કે દૂધી નો ઉપયોગ કરવો પડે ..અને મને એ વધુ ગમે .તેથી આજે મે બનાવી છે ફરાળી કટલેટ. અને બનાવવી પણ બહુ સહેલી. Sonal Karia -
-
-
-
-
-
-
ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ. Kiran Solanki -
-
માંડવી પાક (Mandavi paak recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ8 #વીકમિલ2 #goldenapron3.0 #week23 #vrat kinjal mehta -
દાલ મખની(daal makhani recipe in gujarati)
#ફટાફટ#રેસીપી અમારા ઘરમાં બધાને ખૂબ જ ફેવરિટ છે રાઈસ અને પરાઠા સાથે ટેસ્ટી લાગે છે તો આપશો જરૂરથી બનાવશો Kalpana Mavani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12956516
ટિપ્પણીઓ