સેવ નો દૂધ પાક(sev no dudhpaak in Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 100 ગ્રામઘઉં ની શેકેલી સેવ
  2. લીટર દૂધ
  3. ૧/૨વાટકી ખાંડ
  4. ૩ ચમચીદુધનો પાઉડર
  5. ૩ ચમચીઘી
  6. 1/2 વાટકીmix dry fruits
  7. ચપટીકેસર
  8. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  9. 1 ગ્લાસગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌથી પહેલા દૂધમાં દૂધનો પાઉડર ઉમેરી ગરમ મૂકો દૂધના બે ત્રણ ઊભરા આવે પછી તેમાં ખાંડ અને કેસર ઉમેરો આશરે 15 મિનિટ દૂધ ઉકળી જાય પછી ગેસ બંધ કરી દો

  2. 2

    હવે એક નોન-સ્ટીક પેનમાં ઘી મૂકી ઘઉં ની સેવને પાંચથી સાત મિનિટ શેકી લો પછી તેમાં ગરમ પાણી ઉમેરી 5 મિનીટ પકાવી લો. હવે તૈયાર થયેલ સેવમાં અગાઉથી તૈયાર કરેલું દૂધ ઉમેરી દસ મિનિટ ધીમા ગેસ પર ઉકાળવા રાખો પછી તેમાં ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રુટ્સ ઉમે રો. તૈયાર થયેલ દુધપાક ને ઠંડો ઠંડો પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes