મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

#RC1
#YELLOW
#GA4#MILKSHAKE

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. પાકી કેરી નાં ટુકડા
  2. ૨૫૦ મીલી દૂધ
  3. ૫/૬ ચમચી પીસેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક મિક્સર જારમાં કેરી નાં પીસ અને ખાંડ ગ્રાઇન્ડ કરી પછી ઠંડુ દૂધ નાખી પાછું ગ્રાઇન્ડ કરી. ગ્લાસ મા રેડો. એના ઉપર કેરી નાં ટુકડા થી ગાર્નિશ કરો અને ઠંડુ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes