રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણાને ધીમા તાપે શેકી લેવા. ઠરી જાય એટલે મિક્સરમાં તેનો ઝીણો ભૂકો કરી લેવો.
- 2
એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાખવું. હવે તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. એક તારની ચાસણી થાય ત્યાર પછી ગેસ બંધ કરી તપેલી નીચે ઉતારી લેવી. તેમાં સીંગદાણાનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી લેવું.
- 3
તેમાં બે ચમચી ઘી ઉમેરવું જેથી કરીને માંડવીપાક સોફ્ટ બને.
- 4
ત્યારબાદ એક થાળીમાં ઘી લગાડી માંડવીપાક તેમાં પાથરી દેવો અને ઠરે પછી તેના પીસ કરવા.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithaiઆજે મે આયા શીંગ પાક બનાવ્યો છે જે હરેક તહેવાર માં બધા ના ઘરે બનતો જ હોય છે. Hemali Devang -
-
-
માંડવી પાક (mandvipak recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ આવતીકાલે જન્માષ્ટમી છે તો મેં ફરાળ માટે માંડવી પાક તૈયાર કર્યો છે Nisha -
-
-
-
-
-
-
-
-
-
-
માંડવી પાક (Mandavi pak recipe in gujarati)
માંડવી પાક મને બહુ જ ભાવે છે જ્યારે મારા મમ્મીના ઘરે જાવ ત્યારે મમ્મીને પાસે એક વાર જરૂર બનાવું છું અને મમ્મીને ખબર પડે કે આવવાની છું તો તે માંડવી પાક બનાવીને તૈયાર જ રાખે છે I love my mom Asha Dholakiya -
-
-
મગજને માંડવી પાક (Magaz n Mandvipak Recipe in Gujarati)
#સાતમ અવનવી વાનગી બનાવવા નો તહેવાર એટલે સાતમ આઠમ. આખો દિવસ રસોડામાં વેરાઈટી બનાવવા નીકળી જાય. Nila Mehta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12981279
ટિપ્પણીઓ