સ્ટો્બેરી થીકશેક(strawbeery thick shake in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધાં જ ઈન્ડગી્ડ્યન્ટ નો મીક્ષર ના મોટા જાર મા લેવાં.
- 2
હાઈ સ્પીડ પર ૫-૬ મીનીટ મીક્ષ થવા દેવવું.
- 3
ચીલ્ડ સ્ટો્બેરી થીકશેક રેડી છે તેને ગ્લાસ મા સવઁ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાઈના જામુન શોટ્સ (Pina Jamun Shots Recipe In Gujarati)
હમારી ઘરમા બધાનું favourite પીણુંબનાવામાં ખુબ સેલું અને સ્વાદ મસ્ત Deepa Patel -
-
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
-
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
ગુજરાત સાઈડ વધારે મહત્વનું આ પીણું છે જે મારી બેનનું ફેવરીટ છે Jigna buch -
મટકા કુલ્ફી
#foodieઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.megha sachdev
-
-
-
સીતાફળ ની બરફી (Sitafal Barfi Recipe In Gujarati)
#winter Recipe#winter fruit#Cookpadturns6 Ashlesha Vora -
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
એવોકાડો આલ્મન્ડ થીક શેક (Avacado Almond Thick Shake Recipe In Gujarati)
#SMખૂબ જ healthy..એક ગ્લાસ પીવાથી heavy ફીલ આપે છે . Sangita Vyas -
-
કાળી દ્રાક્ષ ની લસ્સી
#મિલ્કીકાળી દ્રાક્ષ ની લસ્સીમાં દહીંની માત્રા વધુ હોવાથી તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.આમ પણ કાળી દ્રાક્ષ ગરમીના દિવસોમાં શરીરમા પાણી નું પ્રમાણ જાળવી રાખે છે,તેથી આ લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારી છે.અને તેમા energy 105 kcal,fat 0.3 mg & calsium 164.mg હોય છે.આ રેસિપીમા કેલ્સિયમ ની માત્રા ની જાણ છે,તો આપ સૌને જણાવું છું. Bhagyashree Yash -
-
વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
#goldenapron3#weak16#sarabat. આ સરબત અત્યારે ગરમીમાં ખાસ પીવા જેવું છે. સીરપ બનાવી ને તમે આખા વરસ માટે પણ સ્ટોર કરી સકો. Manisha Desai -
-
-
-
ટ્રેડિશનલ ઠંડાઈ
#એનિવર્સરી #week4 #dessert#હોળીઆ ઠંડાઈ મે ટ્રેડિશનલ રીતે બનાવી છે તેમ જ પીવામાં ખૂબજ સરસ લાગે છે Kala Ramoliya -
-
આલ્ફાંઝો ફ્લેવર્ડ શાહી જર્દા બિરયાની
#ખીચડીફ્રેન્ડ્સ, જર્દા બિરયાની સ્વીટ અને હેલ્ધી ડીશ છે. જેમાં ડ્રાયફ્રુટ્સ, તજ , લવિંગ અને ઘી નો પ્રમાણ માં વઘુ વપરાશ થાય છે. જનરલી મેરેજ કે કોઈ ફંક્શનમાં બનતી આ સ્વીટ ડીશ અથવા તો " સ્વીટ યલો ચાવલ" સોડમ થી ભરપૂર અને પૌષ્ટિક પણ છે. asharamparia -
કેસર એપલ સ્વીટ્સ
આ મીઠાઈ બજાર માંથી લાવી ને તો બોવ જ ખાધી હશે પરંતુ તેને ઘરે બનાવી પણ એટલી જ સરળ છે. અને માત્ર ૧૦ જ મિનીટ માં બજાર જેવી આ એપલ સ્વીટ્સ તમે ઘરે બનાવી શકો છો.megha sachdev
-
ચોકલેટ મિલ્ક શેક(chocolate milk shake recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ24 Vk Tanna -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12986049
ટિપ્પણીઓ