ચોકલેટ મગ કેક(chocalte mug cake in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ મિનિટ
૧ કપ
  1. ૧ ટે સ્પૂનકોકો પાઉડર
  2. ૩ ટે સ્પૂનમેંદો
  3. ૩ ટે સ્પૂનદળેલી ખાંડ
  4. ૩ ટે સ્પૂનતેલ
  5. ૧/૪ ચમચીબેકીંગ પાઉડર
  6. ૧/૪ ચમચીવેનીલા એસેન્સ
  7. ૩-૪ ટે ચમચી દૂધ
  8. ૧-૨ ટે ચમચી ચોકલેટ ચિપ્સ કે ડેરીમિલ્ક ના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

૨ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ કપ માં મેંદો, કોકો પાઉડર, ખાંડ અને બેકીંગ પાઉડર મિક્ષ કરી લેવું

  2. 2
  3. 3

    હવે તેલ અને વેનીલા એસેન્સ ઉમેરી થોડુ થોડું ધૂધ મિક્ષ કરી બેટર તૈયાર કરવું

  4. 4

    ઉપર થી ચોકલેટ ચિપ્સ કે ડેરીમ્લ્ક ટૂકડા કરી નાખવી અને થોડી મિક્ષ કરી લેવી અને ૨ મિનિટ બેક કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes