લાલ ખારેક નો હલવો(lal kharek no halvo in Gujarati)

Jasmin Motta _ #BeingMotta @cook_12567865
#વિકમીલ૨
આ સીઝન નું સ્વાદિષ્ટ ફળ લાલ ખારેક ( કચ્છી મેવો)માં થી બનાવેલ સ્વાદિષ્ટ હલવો.
લાલ ખારેક નો હલવો(lal kharek no halvo in Gujarati)
#વિકમીલ૨
આ સીઝન નું સ્વાદિષ્ટ ફળ લાલ ખારેક ( કચ્છી મેવો)માં થી બનાવેલ સ્વાદિષ્ટ હલવો.
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ ખારેક ને ઘોઈ, કોરી કરી ને કાપી ને બી કાઢી લો. એના ટુકડા કરો. મિક્સર માં દરદરુ ક્રશ કરો.
- 2
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ક્રશ કરેલા ખારેક નાખી, ધીમે તાપે સાંતળો. એનું ભેજ (પાણી) બળી જાય ત્યાં સુધી.
- 3
એમાં માવો, ખાંડ અને દૂધ નાખી ને મિક્સ કરો.
- 4
સૂકો નારીયેળ નો બારીક ખમણ નાખી ને મિશ્રણ ઘટ્ટ થાય, કઢાઈમાં સાઈડ છોડે ત્યાં સુધી પકાવો. હલવો ઠંડું થવા દો.
- 5
સ્વાદિષ્ટ લાલ ખારેક નો હલવો મોલ્ડ માં ભરો..બદામ - પિસ્તા ના તાંતણા ભભરાવી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
તાજી ખારેક નો હલવો
#RB20#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#તાજી ખારેક રેસીપી#તાજી ખારેક નો હલવો#ખારેક ની સ્વીટ રેસીપી#મિલ્ક રેસીપી શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ,એમાં પાછી અષ્ટમી એટલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ....નિમિતે આજે તાજી ખારેક નો હલવો બનાવી ને પ્રસાદી ધરાવી.....આ હલવો ગરમાગરમ અને ઠંડો પણ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
લાલ ખારેકનો હલવો (lal kharek halwa recipe in Gujarati)
ખારેક એ નુટ્રિશન થી ભરેલી છે. તેમાં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે. બ્રેઈન હેલ્થ માટે ખારેક ખુબજ સારા છે. લીલી ખારેક ખાવાથી શરીર ની કમજોરી દૂર થાય છે.#સુપરશેફ3#ઉપવાસ#માઇઇબુક #પોસ્ટ 27 Nilam Chotaliya -
લીલી ખારેક નો હલવો (lili kharek halwa in Gujarati)
#મોન્સુ#ઉપવાસ.આ ખારેક હમણા ચોમાસા મા ખુબજ મોટા પ્રમાણ માં મળે છે.આમ ખાંવી ઘણા લોકો ને ઓછી ભાવૅ તો મેં એનો હલવો બનાવ્યો છે.ઍ ખુબજ ટેસ્ટી લાગે છે.ઉપવાસ મા પણ ખાઈ સકાય અને ઍ બહાને આ હેલ્થિ ફ્રુટ આપડે ખાઈએ પણ. Manisha Desai -
તાજી ખારેક નો સંભારો (Fresh Kharek Halwa Recipe In Gujarati)
#MFF#Monsoon food festival#Cookpad gujarati#Medals આ ઋતુમાં તાજી લાલ અને પીળી ખારેક ખૂબ જ સરસ આવે છે.....કચ્છી અમૃત ફળ ખારેક માં કેલ્શિયમ અને આર્યન અધિક માત્રા માં હોય છે.ખારેક ની અવનવી રેસીપી બનાવી શકાય છે....આજે મેં ખારેક નો સંભારો બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.ખારેક નો આ ચટપટો અને ક્રચી સંભારો દાળ - ભાત,રોટલી,થેપલા સાથે પીરસી શકાય. Krishna Dholakia -
ખારેક નો હલવો
#KRC#RB15#cookpad_guj#cookpadindiaમૂળ મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકા નું આ ફળની ખેતી હવે ઘણા દેશ માં થાય છે. ભારત માં ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર માં ખારેક ની ખેતી થાય છે જેમાં ગુજરાત નું ઉત્પાદન મહત્તમ છે, વડી ખારેક ની ખેતી કરનાર ને ગુજરાત રાજ્ય સબસીડી પણ આપે છે. ગુજરાત ના કચ્છ માં ખારેક ની ખેતી થાય છે. ખારેક પીળી અને લાલ બે પ્રકારની થાય છે. ખારેક માં ફાયબર, લોહતત્વ, વિટામિન બી, ફ્લેવોનોઈડ્સ, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રા માં હોય છે. ખારેક ને એમ જ તો ખવાય જ છે પરંતુ તેમાં થી જ્યુસ, સલાડ, ડેઝર્ટ વગેરે બને છે. આજે મેં ખારેક નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)
#MRCચોમાસા ની ઋતુ મા પીળી અને લાલ ખારેક ખુબ જ જોવા મળે છેતેમાથી ખુબ જ સારા પ્રમાણ મા પોષક તત્વો મળે છે અને આપણી હેલ્થ માટે ખુબ જ સારી.તો ચાલો આપણે આજે તેમાથી એક ખુબ જ મસ્ત બધાને ભાવે તેવો પીળી ખારેક નો હલવો બનાવી. Sapana Kanani -
-
ખારેક નો હલવો(Kharek no halwo recipe in Gujarati)
#MW1 ખારેક તે પણ એક ખૂબજ ખજૂર ની જેમ હેલ્થી, સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. આપણે ખજૂર પાક, ખજૂર રોલ તે તો ખાતા હોય છે પણ આજે મેં અહીં ખારેક હલવો બનાવ્યો છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Birva Doshi -
ખારેક નો હલવો
#ફરાળી#જૈન#goldenapron#post-19જો તમે ઉપવાસ અને વ્રત માં ગાજરનો અને દુધીનો હલવો ખાઈ ને થાક્યા હોય તો આ ખારેકનું ફરાળી હલવો એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય છે Bhumi Premlani -
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Farrari recipeહલવા ઘણી જાતના બનતા હોય છે .પરંતુ અત્યારે બજારમાં યલો ખારેક ખૂબ જ પ્રમાણમાં સરસ મળે છે તેથી મેં યલો ખારેક નો હલવો બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી બન્યો છે. Jayshree Doshi -
તપકીર નો હલવો (tapkir no halvo in Gujarati)
#સુપરશેફ2તપકીર એ ફરાળમાં ખવાતો લોટ છે આજે અગિયારસ છે તેથી મેં ફરાળી લોટ વાપરીને આ તપકીરનો હલવો બનાવ્યો છે.તપકીર નો લોટ પચવામાં સાવ હલ્કો છે અને તેની તાસીર ઠંડી હોવાથી ઉનાળામાં હલવો બનાવી ને ખાસ ખવાય છે. Kashmira Solanki -
-
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
#KRCકચ્છમાં ખારેકની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે.ખારેક બે પ્રકારની મળે છે - પીળી અને લાલ. ખારેક સ્વાદમાં મીઠી હોય છે. તેમજ તેમાંથી સારા પ્રમાણમાં વિટામીન ફાઇબર્સ મળી આવે છે. ગળેલી ખારેક ખૂબ જ મીઠી લાગે છે.ખારેક કાચી પણ ખાઈ શકાય છે અને તેની મીઠાઈ બનાવીને પણ ખાઈ શકાય છે.મેં આજે એકતા મેમની રેસિપી ફોલો કરીને પીળી ખારેકનો હલવો બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
દૂધી હલવો(dudhi no halvo recipe in gujarati)
દૂધી હેલ્થ ની રીતે બહુજ સારી .. બધી સીઝન માં ઉપયોગી... ગણપતિ સ્પેશલ પ્રસાદ માટે સહેલાઇ થી બનાવી શકીયે... સ્વાદ માં પણ બહુજ સરસ.. ઉપવાસ માં પણ ચાલે.પ્રસાદ માં પણ.. આજે હું દૂધી હલવો રેસીપી શએર કરું છું. Jigisha Choksi -
-
ખારેક નો જ્યુસ(kharek no juice recipe in gujarati)
#માઇઇબુકખારેક નો જ્યુસ પીવામાં ખુબજ સારો લાગે છે. Vrutika Shah -
ખારેક નો હલવો (સૂકા ખજૂર)
આ નવીનતા મારા ઘર માં બહુજ ભાવિ. જો કે આ ઋતુ કચ્છ માં લીલી ખજૂર ની છે.Falguni Thakker
-
અખરોટ અને ખારેક ની બરફી (Walnut Kharek Barfi Recipe In Gujarati)
#Walnutsઅખરોટ અને ખારેક (ડ્રાય ખજૂર) ની બરફીઆ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે અખરોટ માં મહત્વપૂર્ણ ઓમેગા -3 ફેટી એસિડ્સથી ભરેલા છે.ખારેક માં ભરપૂર માત્રા માં આયર્ન એન્ડ કેલ્શિયમ હોય છે બાળકો ડ્રાય ફ્રુટ એમ નથી ખાતા અને વડીલો ડ્રાય ફ્રુટ ચાવી શકતા નથી તે માટે આવી રીતે બનાવી બાળકો એન્ડ વડીલો ને ખવડાવો ..... Payal Sachanandani (payal's kitchen) -
-
-
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#RC1 આજે મે પીળી ખારેક નો હલવો જેને ચોકલેટ ની કટોરી મા સર્વ કર્યો છે ચોકલેટ કટોરી સાથે જમવાથી ટેસ્ટ ખુબજ સરસ આવે છે. Kajal Rajpara -
-
-
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
પીળી ખારેક ની ચટપટી ચાટ (Yellow Kharek Chatpati Chat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#bhel#snackપીળી ખારેક ની સીઝન માં હલવો ,જ્યુસ વગેરે બનાવી ને જોયું ...પણ હવે સીઝન ના અંત માં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ..."મનમાં કંઇક નવું બનાવવા ની ખટપટી, ચાલી વિચારો ની અટપટી,ખાવું છે જરૂર વરસાદ માં કઈક ચટપટી"...અને ખારેક સાથે આ બધી સામગ્રી ને જોઈ ને ચાટ બનાવી ,ખાવાની મોજ આવી હો બાકી ..😋 Keshma Raichura -
ખારેક & કેરીનુ ગળ્યુ અથાણુ (Dry Dates Mango Sweet Pickle Recipe In Gujarati)
#APR#cookpadindia#Cookpadgujaratiખારેક & કેરી નુ ગળ્યુ અથાણુ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13006184
ટિપ્પણીઓ (81)