રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઘઉં નો લોટ
  2. 300 ગ્રામગોળ
  3. 300 ગ્રામઘી દેશી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈ માં ઘી મૂકી લોટ ગુલાબી સેકી લો. તાપ ધીમો જ રાખવો સેકાયજાય એટલે 15-20 મિનિટ ઠારવા દેવું

  2. 2

    થાતે એટલે ગોડ સુધારીને નાખવો સરસ મીક્સ કરી થાળી માં પાથરી કાપા કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes