લસણીયા ગાંઠિયા

Hina Jala
Hina Jala @cook_20621207

લસણીયા ગાંઠિયા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકાચણાનો લોટ
  2. 2-3 ચમચીક્રશ કરેલું લસણ
  3. નમક સ્વાદ મુજબ
  4. 2 ચમચીલાલ મરચા પાઉડર
  5. 1 ચમચીતીખા પાઉડર
  6. ચપટીહિંગ
  7. તેલ
  8. 1 ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બે વાટકા ચણાનો લોટ લઇ તેમાં પીસેલું લસણ નાખો પછી અજમો,હિંગ નાખવા.

  2. 2

    ત્યારબાદ તેમાં લાલ મરચા પાઉડર તીખા પાઉડર મીઠું સ્વાદ અનુસાર ઉમેરવું.

  3. 3

    ત્યાર પછી તેલનું મોણ તેમજ પાણી ઉમેરી લોટ બાંધવો.

  4. 4

    ઉપરાંત સંચામાં ગાંઠીયા પાડવા અને ધીમા તાપે તળવું એટલે લસણીયા ગાંઠિયા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Jala
Hina Jala @cook_20621207
પર

Similar Recipes