કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોપરા પાક (Coconut Pak Recipe in Gujarati)
#trend3#week3#post2#કોપરા_પાક ( Coconut Paak Recipe in Gujarati )#Dry_coconut_paak કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના મોટા લગભગ બધા ની જ પ્રિય મીઠાઈ છે. આપણે ગુજરાતીઓ ની ત્યાં ઘર માં કોઈ સારો પ્રસંગ હોય કે પૂજા, ભગવાન ને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. આ મીઠાઈ ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. કોપરા પાક માં સૂકા નારિયળ નું છીણ કે ફ્રેશ નારિયળ નું છીણ પણ વાપરી શકાય છે. મેં આ કોપરા પાક સૂકા ટોપરા ના છીણ માંથી બનાવ્યો છે ને એ પણ ડબલ લેયર માં... મારી મોટી દીકરી નો ફેવરીટ છે આ કોપરા પાક. Daxa Parmar -
-
-
-
-
પાઈનેપલ રોલ (Pineapple Roll Recipe In Gujarati)
પાઈનેપલ માથીં નવી મિઠાઈ બનાવવાનો મારો નવો પ્રયાસ.. Chandni Patadia -
-
-
-
-
-
-
-
જેલી ડે ઝર્ટ પૂડિંગ
#પાર્ટીકોઈ પણ પાર્ટી ડે ઝાર્ટ વિના અધૂરી ગણાય.કિટ્ટી પાર્ટી માટે આ પુડિંગ પરફેક્ટ છે.ઝટપટ બની જાય છે. ફક્ત ૩_૪ ઘટકો થી બની જાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
સ્વીટ સ્કોન્સ (Sweet Scones Recipe in Gujarati)
#RB7સ્વીટ ફ્લાવર સ્કોન્સ બનાવ્યા છે..બપોરે tea time માટે બેસ્ટ.બાળકો ના હોટ ફેવરિટ.. Sangita Vyas -
-
રવા રસભરી મિઠાઈ(rava rasbhari mithai in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૨આ મિઠાઈ એકદમ અલગ અને નામ પ્રમાણે રસભરી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને મે એને વેનીલા ફ્લેવર માં બનાવી છે જેથી ટ્રેડીશનલ મિઠાઈ ને ફ્યુઝન બનાવી છે. Sachi Sanket Naik -
-
કસ્ટડઁ વીથ સ્ટ્રોબેરી જેલી
#એનિવર્સરી#ડેઝર્ટ્સ/સ્વીટ્સઆ ડેઝટ્ઁસ ખૂબ જ સરળ છે બનાવવામાં અને નાનાં-માેટાં સૈવને ભાવે એવું છે. ઉનાળામાં ખાવાની પણ મજા આવે છે. Ami Adhar Desai -
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
સ્ટ્રોબેરી લસ્સી વિથ આઇસક્રીમ (Strawberry Lassi With Ice-cream Recipe In Gujarati)
#દહીં#સ્ટ્રોબેરી Nisha Mandan -
-
કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)
#RC1 આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
-
ફ્રેશ ફ્રૂટ જેલી કેક (Fresh Fruit Jelly Cake Recipe in Gujarati)
#CookpadTurns4#CookWithFruits#CookpadGujarati#CookpadIndia હેપ્પી બર્થડે કૂકપેડ!🥳 કૂકપેડનાં 4th બર્થડે માટે મે આજે ફ્રેશ ફ્રૂટ જેલી કેક અને કપકેક્સ બનાવ્યા છે. જે બધાને ખુબ જ ભાવશે. Payal Bhatt -
જેલી ક્રીમ પુડિંગ (Jelly Cream Pudding Recipe In Gujarati)
#mr Post 3 સોફ્ટ ક્રીમી પાઈનેપલ ફ્લેવર્ડ પુડિંગ. બનવામાં સરળ અને સ્વાદિષ્ટ. ઝટપટ બનતુ એક ડેઝર્ટ. જમ્યા પછી સર્વ કરવા માં આવે છે. Dipika Bhalla -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13015565
ટિપ્પણીઓ (2)