રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 1મોટુ બાઉલ લીલા શેકેલા ઘઉં (પોખ)
  2. 1 કપદુધ
  3. 1નાનુ બાઉલ ગોળ
  4. 1બાઉલ ઘી
  5. 1બાઉલ ગાનિઁસીગ માટે કાજુ, બદામ, ગુલાબ નિ પાંદડી અને કિસમિસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ પોખ ને મીક્ષર મા ક્રશ કરી લોટ તૈયાર લો.ત્યારબાદ લોટ મા દુધ ઉમેરી ને તેમને મીક્ષ કરી લો. અને 30 મીનીટ સુધી ઢાંકી ને રાખી દો.

  2. 2

    30 મિનિટ બાદ એ લોટ ને ચાળી નાખો. અને એક કડાઈ માં ગોળ અને ઘી ને મિક્સ કરી ગેસ પર મૂકો

  3. 3

    ગોળ એકદમ ઓગળી જાય એટલે તેમાં લોટ નું તૈયાર કરેલું મિશ્રણ નાંખી હલાવો. તૈયાર છે જાદરીયુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Kavathiya
Bhavika Kavathiya @cook_24006485
પર

Similar Recipes