સેવપુરી(sev puri in Gujarati)

Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ સેવપુરી ની પૂરી
  2. ૨ જીણા સમારેલા કાંદા
  3. ૨ બાફેલા બટેટા
  4. ૨ જીણા સમારેલા ટામેટાં
  5. ૧૦૦ ગ્રામ સેવ
  6. ૪ ચમચી લીલી ચટણી
  7. ૪ચમચી મીઠી ચટણી
  8. ૨ ચમચી લસણ ની ચટણી
  9. ૧ ચમચી ચાટ મસાલો
  10. જીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટેટા માં મીઠું અને લાલ મરચું નાખી મસાલો તૈયાર કરો. હવે એક ડીશ માં પૂરી ગોઠવો.તેના પર પ્રથમ બટેટાનો માવો મુકો તેના પર કાંદા,ટામેટાં નાખો હવે પ્રથમ લસણ ની ચટણી પછી લિલી ચટણી અને છેલ્લે મીઠી ચટણી નાંખો હવે ચાટ મસાલો છાંટો પછી સેવ નાખી ઉપરથી કોથમીર ભભરાવી ચટપટી અને યમ્મી સેવપુરી ને ખાવામાં રાહ ન જોતા ની તો રહી જશો 😋😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899
પર

Similar Recipes