ગુંદા નું અથાણું(gunda nu athanu in Gujarati)

Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામગુંદા
  2. 200 ગ્રામઆચાર મસાલો
  3. 2 ચમચીમીઠું
  4. 100 ગ્રામસરસીયું તેલ
  5. 2કાચી કેરી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ગુંદા ને ધોઇ લો.તેને સાફ કરીને તેમાંથી બિયા કાઢીલો.

  2. 2

    કેરી ની છાલ ઉતારી ને છીણી લો.

  3. 3

    હવે અથાણાં ના મસાલા માં છીણેલી કેરી મિક્સ કરી દો.

  4. 4

    ગુદા ની અંદર મસાલો ભરી દો અને બધા ગુદા ને કાચ ની બરની માં ભરી દો.તેલને પાંચ મિનિટ ગરમ કરીને ઠંડુ કરી ત્યારબાદ અથાણાં ની બરણીમાં રેડી દો. અથાણું તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
પર

Similar Recipes