ખસ્તા કચોરી

Unnati Dave Gorwadia
Unnati Dave Gorwadia @cook_23758647
Rajkot

#માઇઇબુક
#પોસ્ક૧૭
#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ
#વિકમીલ૩

ખસ્તા કચોરી

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#પોસ્ક૧૭
#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ
#વિકમીલ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ થી ૫ વ્યક્તિ
  1. ૧વાટકી મેંદો
  2. ૧વાટકી મગ મોગર
  3. 1 ચમચીવરીયાળી,
  4. ૧ ચમચીઆખા ધાણા
  5. 1 ચમચીકાળા મરી
  6. ૨ ચમચીજીરૂ
  7. 1લીંબુ નો રસ
  8. ૨ ચમચીખાંડ
  9. સ્વાદ અનુસારમીઠુ
  10. 1/2ચમચી હિંગ
  11. ૧ ચમચીલાલ મરચું
  12. ૧ ચમચીધાણાજીરૂ
  13. 1/2ચમચી હળદર
  14. ઝીણી સમારેલી કોથમીર
  15. થોડી ઝીણી સેવ
  16. થોડું મીઠું દહીં
  17. તળવા માટે તેલ
  18. ૨ ચમચીબેસન
  19. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોટ બાંધવા માટ:-લોટ મા ૩ ચમચી જેટલું તેલ 1/2ચમચી જેટલું મીઠું નાખી થોડું થોડું પાણી ઉમેરી ને ધર્મ લોટ બાંધી લો પછી અડધો કલાક રહેવા દો

  2. 2

    પુરણ બનાવવા માટે:- મગ ની દાળ ને ૪થી૫ કલાક પહેલા તો પલાળી રાખો. પલળી ગયા પછી તેમાં થી પાણી નીતારી લો પછી મીક્ષરમાં તેને દર્દથી દળી લૅવુ..

  3. 3

    પુરણ બનાવવા માટે:- ૧ પેન માં ધાણા, વરીયાળી, કાળા મરી,૧ ચમચી જીરૂ. નાખી ધીમા તાપે શેકી લો. થોડીવાર ઠંડુ થવા દેવું પછી તેને જાડું મોટું દળી લૅવુ

  4. 4

    ગેસ પર ૧ પેન માં થોડું તેલ મૂકી તેમાં જીરું નાખી ધીમા તાપે શેકી પછી તેમાં દળેલ મસાલા નાખી ને ૨ સેકન્ડ સાંતળી લેવા પછી. 1/2ચમચી હિંગ નાખી. આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી.પછી તેમાં દળેલી મગની દાળ નાખો. પછી તેમાં ૧ લાલ ચટણી, 1/2ચમચી હળદર,૧ ચમચી ધાણાજીરૂ, ખાંડ. લીંબુનોરસ મેળવી ને થોડીવાર હલાવતા રહો.પછી ગેસ બંધ કરી. તેમાં ગરમ મસાલો, કોથમીર નાખો...હવે ઠંડુ થવા દો

  5. 5

    હવે બાંધેલ લોટ ને થોડીવાર મસળી લો.પછી તેમાં થી નાના નાના લુઆ બનાવો.૧લુઉ લઈ ને તેની થોડી જાડી રોટલી વણો.રોટલી મા ૧ થી દોઢ ચમચી જેટલું પુરણ ભરી ને તેને સારી રીતે કવર કરી લો. પછી તેને સહેજ વેલણ થી જાડું વણી લો.આમ બધા જ લુઆ ની કચોરી બનાવી લો

  6. 6

    ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરો ધીમા તાપે બધી જ કચોરી તળી લો.. પછી તેમાં વચ્ચે કાણું પાડી તેમાં લીલી ચટણી, આંબલીના ની ચટણી, મીઠું દહીં,જીણી સેવ અને ઝીણી સમારેલી કોથમીર થી સજાવી દો. તો સ્વાદિષ્ટ ગરમાગરમ કચોરી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Dave Gorwadia
Unnati Dave Gorwadia @cook_23758647
પર
Rajkot
I love Cooking Hope U all Like My Recipes
વધુ વાંચો

Similar Recipes