મસાલા ચા (masala chai recipe in Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
શેર કરો

ઘટકો

૧૫ miniut
  1. ૨ કપઅમુલ દુધ
  2. ૧ કપપાણી
  3. ૧/૨ કપફૂદીનો
  4. ૧ ચમચીઆદુ ખમણેલું
  5. ૪-૫ કટકા લીલી ચા ના પાન
  6. ૪ ટેબલસ્પૂનખાંડ
  7. ૩ ચમચીચા ની ભૂકી
  8. ૧ ચમચીચા નો મસાલો
  9. નો ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ miniut
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ગેસ પર પાણી ગરમ મૂકો

  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં ફુદીનો લીલી ચાના પાન આદુ ખાંડ અને ચા નો મસાલો મિક્સ કરો અને તેને ગરમ કરો

  3. 3

    પાણી ઉકળે એટલે તેમાં દૂધ ઉમેરો અને બરાબર તેને ગરમ કરો

  4. 4

    બેથી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી ચા ને ઉકાળો

  5. 5

    આ રીતે મસાલા ચા તૈયાર

  6. 6

    તૈયાર છે ને ગાળી ને સર્વ કરો

  7. 7

    ચા સાથે બિસ્કીટ પકોડા ભજીયા ફરસાણ જમવામાં સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes