રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ઢોકળા નો મીક્સ લોટ, દહીં & જરુર મુજબ પાણી નાખીને ખીરું બનાવો
- 2
ઢાંકી ને લગભગ ૬ કલાક આથો લાવવા માટે હૂંફાળી જગ્યામાં મૂકી દો.
- 3
આથો આવી જાય એટલે તેમાં મીઠું, આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી
- 4
બધું બરાબર મિક્સ કરો
- 5
ગેસ પર ઢોકળિયુ મૂકી અંદર પાણી ગરમ કરવા મૂકો
- 6
છેલ્લે ખીરા માં ઈનો ઉમેરી હલાવી, થાળી માં ખીરું પાથરો
- 7
ઉપર લાલ મરચું પાઉડર ભભરાવો
- 8
થાળી ઢોકળિયા માં મૂકી લગભગ ૧૫ મિનિટ બફાવા દો
- 9
બફાઈ ગયા પછી, ઠરે એટલે કાપા પાડો
- 10
વઘારિયા માં તેલ મૂકી રાઈ, તલ, લીમડો નાખી ઢોકળા પર ફેલાવો
- 11
ઉપર કોથમીર નાખી લીલી ચટણી સાથે સર્વ કરો..
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ખાટા-મીઠા ઢોકળા(khata mitha dhokal recipe in Gujarati)
#સૂપરશેફ2 #ફ્લોરસ#વિક2ઢોકળા દાળ અને ચોખા માંથી બનાવવામાં આવે છે .તેથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે. ગુજરાત માં ગુજરાતીઓને ઢોકળા બહું ભાવે છે.


ખાટા મીઠા ઢોકળા
#goldenapron3#week19#lemon


ખાટા ઢોકળાં(khata dhokal in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC


ઢોકળા (dhokal recipe in gujarati)
#Dhokla#Westઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે.


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે.


ખાટા ઢોકળા(Khata Dhokla Recipe In Gujarati)
#Momબધા નાં ફેવરિટ


ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳


વધેલી રોટલીના ઢોકળા(rotli na dhokal in gujarati)
#વિકમીલ# વીક ૩#પોસ્ટ 5


પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati)
#GA4 #Week2


ખાટા ઢોકળા
#ટ્રેડિશનલ ગુજરાતી વાનગી


લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 59ઢોકળા એક ગુજરાતી વાનગી, દરેક ઘરમાં બનતી વાનગી છે.


ખાટા ઢોકળા
આ ઢોકળા એટલા સ્પોંજી અને સુપર ટેસ્ટી લાગે છે..એ તો તમે જ્યારે બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે..😋👌👍🏻આ ઢોકળા ને તમે નાસ્તા માં પણ ખાઈ શકો અથવા ડિનર માં પણ..લંચ માં રસ બનાવ્યો હોય તો આ ખાટા ઢોકળા રસ સાથેનું પરફેક્ટ કોમ્બિનેશન છે..


લાઈવ ખાટા ઢોકળા (Live Khata Dhokla Recipe In Gujarati)
#DRC


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#RC1#cookpadgujarati


ખાટા ઢોકળાં (Khata Dhokla Recipe In Gujarati)
#AP


ખાટા ઢોકળા
#TR#RB19#khattadhokla#dhokla#cookpadgujarati


ઇન્સટેન્ડ રવા ના ખાટા ઢોકળા (rava dhokal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ7


ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#treand4


ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati)
#માઇઇબુક #પોસ્ટ12 #વિકમીલ3 #સ્ટીમ


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#PR


વાટી દાળ ના ખમણ(Vati Daal Khaman Recipe In Gujarati)
#KS4


ઢોકળા(dhokla Recipe in Gujarati)
#ટ્રેડિંગ


ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend


વધારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
સાંજ ના બચી ગયેલા ઢોકળા સવારે વધારી ચાર સાથે સવારે નાસ્તામાં ખુબજ સરસ લાગે છે


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati


જુવાર નો પોંક(Juvar No Ponk Recipe In Gujarati)
આ સુરત ની પ્રખ્યાત વાનગી છે ખાસ કરીને શિયાળા માં ખવાય છે #સપ્ટેમ્બર


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#RC1 Week 1 recipe 5


સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#FFC1

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089243
ટિપ્પણીઓ