શેર કરો

ઘટકો

એક કલાક
4 વ્યક્તિ
  1. 1 વાટકીચણાદાળ
  2. 1/2વાટકી ચોખા
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. 1/2ચમચી હળદર
  5. 1 મોટો ચમચોદહીં
  6. 1 ચમચીઈનો
  7. વઘાર માટે તેલ
  8. 1 ચમચીરાઈ
  9. લીલા મરચા
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    1 વાટકી ચણાની દાળ અને 1 વાટકી ચોખા ને ચાર કલાક પાણી મા ધોઈ ને ડૂબતા પાણી મા પલાળી રાખવા.

  2. 2

    પલાળેલા દાળ ચોખા ને મિક્સર મા કરકરા દળવા ત્યાર બાદ તેમાં દહીં મીઠુ અને હળદળ નાખી 8 કલાક માટે આથો લાવા માટે ગરમ જગ્યા પર મૂકવું.

  3. 3

    એક વાસણ મા પાણી ઉકાળવા મૂકવું ત્યારબાદ થાળી ને તેલ લગાવી તેને ગરમ મુકવી. તૈયાર કરેલા ખીરા માં ઈનો ઉમેરી થાળી 20 થી 25 મિનિટ થાળી થવા દેવી. થાળી ને ઠંડી થવા દેવી ત્યાર બાદ કટકા કરવા.

  4. 4

    થયેલ ખમણ મા તેલ રાઈ અને લીલા મરચા નો વઘાર કરી ને ઉપર કોથમીર થી ડેકોરેશન કરી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meha Shah
Meha Shah @cook_23785619
પર

Similar Recipes