પીઝા બેઝ

Jalpa Sachdev Sejpal @cook13002
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર જણાવેલ સામગ્રી લો
- 2
મેંદામ નો લોટ, ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ખાંડ,મીઠું મીક્સ કરી દહીં થી ઢીલો લોટ બાંધી લેવો.
- 3
લોટ ને થોડી વાર આરામ આપવો. ત્યાર બાદ તેલ થી કુણી નાના લુવા કરી રોટલો વણી લેવો ત્યાર બાદ ચમચી થી કાણા પાળી 180ડીગ્રી પર 10 થી 15 મીનીટ સુધી ઓવન મા બેક કરી લેવું. ઓવન વગર બેક કરવુ હોય તો જાડા તળીયા વાળુ વાસણ લઈને 1 કપ મીઠું નાખી ગરમ કરવુ ત્યાર બાદ સ્ટેન્ડ રાખી ડીશ મુકો 10 થી 15 મીનીટ સુધી ઢાંકી દો.
- 4
તૈયાર છે પીઝા બેસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હોમ મેડ પીઝા બેઝ (Home Made Pizza Base Recipe In Gujarati)
#cookpad#cookpadgujaratiએ વાત સાચી કે બહારના પીઝાની વાત કઈક અલગ હોય છે પણ જો ઘરે પીઝા બનાવીને ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝા
#ટમેટાસાદા બેઝ માંથી બનતો પિઝા તો સમયે ખાધો હશે હવે પીઝા નો રોટલો બનાવો ટમેટા માંથી અને બનાવો ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝાજે ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને એ પણ માત્ર પેનનો ઉપયોગ કરીને. Mita Mer -
-
પીઝા બેઝ હોમમેડ રેસિપી (Pizza Base Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
ઘઉંના પિઝા બેઝ(Wheat Pizza Base recipe in gujarati)
ઘઉંના લોટમાંથી યિસ્ટ વિનાના પિઝ્ઝા બેઝ વડે પરિવારને સ્વાદ સાથે સ્વાસ્થ્યની મોજ કરાવીએ...ઘઉંના થીન ક્રસ્ટ પિઝ્ઝા બેઝ એટલે પાતળા બેઝના પિઝ્ઝા બેઝતે પણ ઓવન વિના બનાવીએ...(માસ્ટર શેફ નેહા શાહની પધ્ધતિ) Urvi Shethia -
પીઝા બેઝ (યીસ્ટ વગર)
ઘરે બનાવેલાં ફ્રેશ પીઝા બેઝ જે બનાવવા માં ખૂબ સરળ છે અને ટેસ્ટી પણ... તમે અડધો ઘઉં નો લોટ અને અડધો મેંદો પણ લઈ શકશો એ પણ ખૂબ ટેસ્ટી બનશે...#ઇબુક#day16 Sachi Sanket Naik -
-
-
-
પીઝા ના રોટલાં(pizza na rotla in Gujarati)
#માઈઈબુક૧ #પોસ્ટ૧૧ #homemade #pizzabase #yummy Krimisha99 -
પિઝા બેઝ(pizza base recipe in Gujarati)
#સુપરશેફ2અહિયાં મે ઓવન અને યીસ્ટ ના ઉપયોગ વગર પિઝા બેઝ બનાવ્યા છે. Asmita Desai -
પિટા બ્રેડ (Pitta Bread Recipe In Gujarati)
પિટા એ ગ્રીક નામ છે. તે મોટેભાગે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે પરંતુ તેના પોષણમૂલ્ય ને વધારવા માટે તેને વિવિધ પ્રકારના લોટ અને ઘઉંનો લોટથી પણ બનાવી શકાય છે. પિટા બ્રેડ સાદા સફેદ કલરની હોય છે પરંતુ તેને જેમ શેકવામાં આવે છે તેમ અંદર બે સ્તર થઈ જાય છે જે ખિસ્સા બનાવવા માટે કામ આવે છે આ ખિસ્સાનો ઉપયોગ વિશ્વભરની વિવિધ વાનગીઓ ના આધાર તરીકે વિવિધ રીતે થાય છે. Ankita Tank Parmar -
-
હોમમેડ પિઝા બેઝ
#માઇઇબુકહવે ઘરે પિઝા બેઝ બનાવવા એ ઝંઝટ નહી પરંતુ બનશે આસાન. એ પણ યિસ્ટ વિના. Urvi Shethia -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
વ્હીટ બેઝ પીઝા (Wheat base Pizza Recipe in Gujarati)
#GA4 #Week22ઓવન વગર વ્હીટ બેઈઝ અને તેમાં થી પીઝા કઈ રીતે બનાવી શકાય તે જોઈએ.ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
-
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. Khushi Trivedi -
-
-
ઘઉં ના પીઝા બેઝ
ઘઉં ના લોટ ના એકદમ હેલ્ધી પીઝા બેઝ બનાવ્યો છે જે મે યીસ્ટ વગર અને તવા પર બનાવ્યા છે ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જશે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.#NRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13094764
ટિપ્પણીઓ