મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#AM3
ગુજરાતી નું ફેવરીટ ભરેલું શાક ...તે જ મસાલો નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમાં શાક માં મસાલો ભરવાની મહેનત નથી કરવી પડતી અને ખૂબ જ ઝડપ આ શાક બનાવી શકાય છે. આ શાક મેં મારી જાતે બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

18 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 200 ગ્રામરીંગણા
  2. 200 ગ્રામગાજર
  3. 250 ગ્રામટામેટાં
  4. 2 નંગકેપ્સિકમ
  5. 2-3 નંગડુંગળી
  6. 1 નંગરતાળું
  7. 3 નંગબટાકા
  8. કોથમીર
  9. 🌺મસાલા માટે:
  10. 3 ચમચીશેકેલા ચણા નો લોટ
  11. 4 ચમચીશેકેલાં શીંગદાણા નો ભુકો
  12. 11/2 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચીહળદર
  14. 2 ચમચીધાણાજીરુ પાઉડર
  15. મીઠું પ્રમાણસર
  16. 2 ચમચીગોળ પાઉડર
  17. 4 ચમચીતેલ
  18. ચપટીહીંગ
  19. 1/2 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

18 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધાં જ શાક ધોઈ સાફ કરી સમારો. પેન માં પાણી ગરમ કરવા મુકવું. કાઠો મૂકી કાળાં વાળા વાસણ માં બટાકા,ગાજર,રીંગણા,રતાળું મૂકી મીઠું નાખી ઢાંકણ ઢાંકી વરાળે 10મીનીટ બાફી લો. ટૂથપીક થી ચેક કરવું.

  2. 2

    ડુંગળી,ટામેટાં,મરચાં સમારો.મસાલો તૈયાર કરવો. પેન માં તેલ ગરમ કરવા મૂકો લસણ આખું જ,ડુંગળી,મરચાં,ટામેટાં સોતળો...બાદ બાફેલા શાક ઉમેરી મિક્સ કરો. પાણી ન નાખવું.

  3. 3

    છેલ્લે મસાલો નાખી હલકાં હાથે મિક્સ કરો...ચડવાં દો.કોથમીર છાંટી....

  4. 4

    ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes