ફ્રાઇડ આલૂ ભીંડી સબ્જી(fried alu bhindi sabji in Gujarati)

Daksha B
Daksha B @cook_24166687

ફ્રાઇડ આલૂ ભીંડી સબ્જી(fried alu bhindi sabji in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 પિરસવાનું
  1. 100 ગ્રામભીંડા
  2. 100 ગ્રામબટેટા
  3. 1ટામેટું
  4. 1ડુંગળી
  5. 4લસણની કળીઓ
  6. મસાલા : 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું,1/2 ચમચી હળદરપાઉડર,
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર, 1 ચમચી ધાણા જીરું પાઉડર
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. તળવા માટે તેલ
  10. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાંબી ચિપ્સમાં ભીંડા અને બટાકા કાપી લો.હવે ચિપ્સ ને ધીમા તાપે 5 થી 10 મિનિટ માટે ફ્રાય કરો.

  2. 2

    ફ્રાય પેનમાં 3 ચમચી તેલ લો અને તેમાં રાઈ, જીરૂ ઉમેરો.હવે તે પેનમાં સમારેલા ડુંગળી, ટેમેટો અને લસણ નાખો. 5 મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં ફ્રાય કરેલા ભીંડા અને બટાકા ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં હળદર,મરચું પાઉડર,અને ધાણા જીરું પાઉડર ઉમેરી બરાબર હલાવો.

  4. 4

    લીંબુનો રસ ઉમેરો અને હલાવો.તૈયાર છે ફ્રાઇડ આલૂ ભીંડી સબ્જી.તેને તાજા કોથમીરથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha B
Daksha B @cook_24166687
પર

Similar Recipes