રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 2 કપબ્લાંનચ મીક્ષ શાકભાજીના કટકા
  2. (મશરૂમ,ડુંગળી,ગાજર,બેબીકોર્ન,ઝુકીની
  3. બ્રોકોલી)
  4. 1 કપમીક્ષ કેપ્સીકમ ના કટકા (લીલા,પીળા,લાલ)
  5. 1 ટે સ્પૂનઓલીવ ઓઈલ
  6. 1 ટી સ્પૂનબારીક સમારેલુ આદું
  7. 1 ટે સ્પૂનબારીક સમારેલુ લસણ
  8. 2-3કાફિર પાન સમારેલા
  9. 1 ટી સ્પૂનલીંબું નો રસ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ટી સ્પૂનમરી પાઉડર
  12. 1 ટે સ્પૂનરેડ કરી પેસ્ટ
  13. 1/2 ટી સ્પૂનડુંગળી-લસણ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક એક વૉકમાં 1ટે ચમચી ઓલીવ ઓઈલ મુકો તેમાં બારીક સમારેલી ડુંગળી સાંતળો.

  2. 2

    હવે તેમા રેડ કરી પેસ્ટ ઉમેરી આદું લસણ,કાફિરપાન પણ ઉમેરો સાથે મીઠું પણ ઉમેરો.

  3. 3

    હવે તેને બરાબર સાંતળી તેમાં બ્લાંનચ વેજીટેબલ ઉમેરી 2 મીનીટ સુધી સાંતળો.હવે તેમાં મરી પાઉડર,ડુંગળી લસણનો પાઉડર અને લાલ,લીલા,પીળા રંગના કેપ્સીકમ ના કટકા અને લીંબુ નો રસ ઉમેરી બરાબર હલાવી લઈને ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

Similar Recipes