હૈદરાબાદી બિરિયાની

Khyati Nikit Rughani
Khyati Nikit Rughani @cook_24794471

My self khyati rughani..i love to cook so often i try some recipies.n ya I will thank to my sister who is also member of this group n she inspired me to join n be a part of this.n to my husband who always support me to try new recipe .

હૈદરાબાદી બિરિયાની

My self khyati rughani..i love to cook so often i try some recipies.n ya I will thank to my sister who is also member of this group n she inspired me to join n be a part of this.n to my husband who always support me to try new recipe .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ ક લા ક ૩૦ મનટ
૨ લો કો
  1. વાટકી ચો ખા
  2. પાલક નિ ભાજી
  3. ૨૦૦ ગ્રામફૂલ ગોબી
  4. ૧ વાટકીગાજર સમારેલા
  5. ૧ વાટકીલીલા વટાણા
  6. ૨ નંગકાંદો સમારેલો
  7. ૧ વાટકીદહી
  8. ૧ ચમચીબિરિયા ની મસાલો
  9. ૧ વાટકીકેપ્સીકમ
  10. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૧ ક લા ક ૩૦ મનટ
  1. 1

    ઉપરના બધાજ ઘટકો લઈ લો.

  2. 2

    2 વાટકી ચોખા પાણી થી સાફ કરી 30 મિનિટ પલાળી રાખો પછી પાર બૉઇલ કરી લો ઓસા વી લો.બહુ ગડવા દેવા નહિ

  3. 3

    પાલ ક ના પાન સાફ કરી ગરમ પાણી મા બોઇલ કરી મિ ક્શ ર મા તે ની પ્યો રી બનાવો.

  4. 4

    બધાજ વેજીટે બ લ પા ર બૉ ઇ લ ક રી લૉ

  5. 5

    એક પેન મા ઘી ને તેલ મૂકી તેમાં જીરું લવિંગ તજ ઇલાયચી મરી નાખી સાંતળી લો.

  6. 6

    હવે પેન માં કાંદો સાંતળી લો

  7. 7

    હવે બોયલ વેજિટે બ લ નાખી સાંતળી લો ને બિરિયાની મસાલો નાખી તૈયાર કરેલ દહીં નાખી મિક્સ કરી લો. થો ડી પકવી લો.

  8. 8

    ત્યાર બાદ પા લક ની પ્યોરી ને અદરક લસણ ની પેસ્ટ નાખી હલા વી મિક્સ કરિલો.

  9. 9

    હવે આ મિશરણમાં બોઈલ્ ચોખા નાખી હલાવી ઢા કન થી બંદ કરી થોડી વાર પકવી લો.

  10. 10

    હવે ગરમ બિરિયાની પ્લેટ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Nikit Rughani
Khyati Nikit Rughani @cook_24794471
પર

Similar Recipes