રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ફુદીના
  2. ચણાનોલોટ
  3. ડુંગળી
  4. કોથમીર
  5. નમક
  6. ખવાનોસોડા
  7. તેલ
  8. સફેદતલ
  9. લીલા મરચા
  10. આદુ લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા મસાલા તૈયાર કરો,

  2. 2

    ત્યાર બાદ બધા મસાલા અને કોથમીર, ફુદીનો, ડુંગળી, બધું નાખી ખીરું તૈયાર કરી, ગેસ પર તાવી મૂકી ચીલા બનાવો.

  3. 3

    ચીલા બનાવતી વખતે ધ્યાનથી ખીરું ફેલાવવું જેથી ચીલા બરાબર બને, અને એક બાજુ બરાબર તૈયાર થાય પછી બીજી બાજુ ફેરવી શેકવું અને જરૂર મુજબ તેલ નાખતા જવું.

  4. 4

    તો તૈયાર છે ફુદીના ચીલા, ટેસ્ટી અને મજા આવે તેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rubina Virani
Rubina Virani @cook_20598938
પર

Similar Recipes