રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ મા પાણી અને મીઠુ નાખિ ને ખિરૂ તેયાર કરવું.
- 2
પછી ઢોકળી ઉતારવી. અને ચાકુ થી કાપી ને ચોરસ અથવા લંબ ચોરસ જેવા કટકા તેયાર કરવા.
- 3
પછી તપેલા મા તેલ મુકી રાઈ જીરુ નાખિ હિંગ નાખિ ને છાસ નો વઘાર કરવો.
- 4
પછી એમા ઊપર લખેલો બધો મસાલો નાખિ ઉકળવા દેવું.
- 5
ઉકળે એટલે તેમા ઢોકળી નાખીને 5 મીનીટ ઉકળવા દેવું.પછી ઉતારિ લેવું.
- 6
પછી પરોઠા અથવા રોટલી સાથે અને છાસ સાથે પિરસવૂ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ખિચડી ના છવડા / પુડલા
લેફ્ટ ઓવર ખીચડી કે ભાત માં બધાં લીલા મસાલા ઉમેરી, મસ્ત પુડલા બનાવી શકાય છે. Rashmi Pomal -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
ટોમેટો કરી વિથ પનીર(tometo curry with paneer recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ10#વિક 1 Lekha Vayeda -
-
-
-
ઢોકળી કઢી
ગઇકાલે એક હોટેલ માં જમવા ગયા , ત્યાં ઓછા મસાલા સાથે બનાવેલી આ કઢી નો સ્વાદ દાઢે રહી જાય તેવી છે. Rekha Bapodra -
-
-
કાઠીયાવાડી ઢોકળી નું શાક
#શાકઆ શાક ચટપટું ,સ્વાદિષ્ટ લાગે છે.રસોડા માં મળી આવતી સામગ્રી થી બની જાય છે.જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવો.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13115385
ટિપ્પણીઓ