કાજુ બટર મસાલા(kaju butter masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે ડુંગળી ને ઝીણી સમારી લો.પછી બે ટામેટાં, આદુ,લસણ ને ઝીણા સમારી લો.
- 2
એક બાઉલ મા 1/2 ચમચી માખણ મા 200 ગ્રામ કાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.
- 3
એક કડાઈ મા 1 ચમચી માખણ ગરમ કરો.તેમા ડુંગળી,ટામેટાં,આદુ,લસણ,કાજુ સાંતળો.ઠંડુ થાય પછી મિકચર મા પીસી લો જરૂર પડે તો પાણી પેસ્ટ મા ઉમેરી શકાય.
- 4
એક કડાઈ મા 3 ચમચી માખણ ગરમ કરો. પછી તેમા બનાવેલી ગ્રેવી ઉમેરો.હવે તેમા નમક, ધાણા જીરુ પાઉડર, મરચુ પાઉડર, હીંગ, ગરમ મસાલો જરૂર મુજબ પાણી ઉમેરી ચડવા દો. પછી તેમા સાતળેલા કાજુ ઉમેરી ડીસ ઢાંકી પાકવા દેવુ. માખણ ઉપર આવી જાય પછી કાજુ બટર મસાલા તૈયાર છે...ગરમ ગરમ પરોઠા સાથે સર્વ કરો સાથે ડુંગળી - ટામેટાં સલાડ......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
બધા ને ભાવે, આવો જમવા તૈયાર છે.!!#EB#kaju masala# cookpad India#cookpad gujarati Bela Doshi -
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
પનીર બટર મસાલા(Paneer Butter masala Recipe in Gujarati)
#trend2હેલો ઓલ આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા Meha Pathak Pandya -
-
-
-
કાજુ પનીર બટર મસાલા જૈન રેસિપી (Kaju Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RB20 Sneha Patel -
કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week9#spicy Dharmeshree Joshi -
કાજુ બટર મસાલા (Kaju butter masala with salad Recipe In Gujarati)
#GA4# salad# kaju curry masala Bindiya Nakhva -
-
-
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
-
-
-
-
-
-
-
મસાલા કાજુ સબ્જી (Masala Kaju Sabji Recipe in Gujarati)
#GA4#Week1કાજૂ એક એવો સૂકોમેવો છે જે નાના- મોટા બધાને ખૂબ જ ભાવે છે,સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે, કાજૂથી વજન વધે છે. પરંતુ ના, કાજૂ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. કાજૂમાં રહેલા મેગ્નેશિયમ ,ફેટ તથા કાર્બોહાઇડ્રેટની માત્રા વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આ સિવાય હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે,કાજૂ સ્વાસ્થ્ય ની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે.આવા ગુણોનાં ભંડાર કાજૂ ની એક નવીન અને સરળ પંજાબી સબ્જી આજે હું તમારી પાસે લઈને આવી છું. Himani Chokshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13119916
ટિપ્પણીઓ