કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)

Heena Mohanani
Heena Mohanani @Heenamohnani12

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5થી7 માણસ
  1. 5-6 નંગડુંગડી
  2. 5-6 નંગટામેટા
  3. 1 ચમચીલસણ,આદુ,મરચાની પેસ્ટ
  4. 100ગ્રામ કાજુ ટુકડા
  5. 2 ચમચીઘી અથવા માખણ
  6. 1 ચમચીલાલ મિૅૅૅૅૅચ પાઉડર,ધાણા પાઉડર,ગરમ મસાલો
  7. અમુલ કીમ
  8. મીઠુ સવાદ પમાણે
  9. 500 મિ.લિ દૂઘ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પથમ કડાઇમાં માખણ નાખો.પછી તેમાં ડુંગડી નાખો પછી ટામેટા લસણ,આદુ,મરચા ની પેસ્ટ નાખી 5 થી7 મિનિટ સાંત પછી ગેસ બંધ કરો.અને ઠંડુ થવા દો.

  2. 2

    પછી તેને મિકસર માં પીસી નાખો.
    ફરીથી કડાઇમાં માખણ નાખો.પછી તેમાં પીસેલો મિશ્રણ નાખો.પછી તેમાં બઘા મસાલા નાખો.તેને 10 થી12મિનિટ હલાવો.

  3. 3

    પછી તેમા દૂધ ઉમેરો.સાતડેલા કાજુ ઉમેરો. તેલ નીકડે પછી ગેસ બંધ કરો.

  4. 4

    પછી તેમા દૂધ ઉમેરો.સાતડેલા કાજુ ઉમેરો. તેલ નીકડે પછી ગેસ બંધ કરો.

  5. 5

    1 બાઉલ માં શાક નાખો,પછી તેની ઉપર કાજુ, કીમ અને કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Mohanani
Heena Mohanani @Heenamohnani12
પર
i love cooking.cooking is my passion
વધુ વાંચો

Similar Recipes