મંચુરિયન ગ્રેવી વિથ ફ્રાઇડ રાઈસ(manchurian greavy with fried rice in Gujarati)

Tejal Sheth
Tejal Sheth @cook_18785007

ચીની વાનગી જે બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ સ્વાદિષ્ટ
#સુપરશેફ1

મંચુરિયન ગ્રેવી વિથ ફ્રાઇડ રાઈસ(manchurian greavy with fried rice in Gujarati)

ચીની વાનગી જે બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ સ્વાદિષ્ટ
#સુપરશેફ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. 1 કપરાંધેલા બાસમતી ચોખા
  2. ૧ કપચોરસ ટુકડા માં શાક (ડુંગળી, ગાજર, કેપ્સીકમ)
  3. ૧ કપછીણેલું કોબી અને ગાજર
  4. 1/2ચમચી મરીનો ભૂકો
  5. ચમચા કોર્ન ફ્લોર અને મેંદો
  6. તળવા માટે તેલ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧ કપરાઇઝ માટે શાક (કોબી-ગાજર ડુંગળી અને કેપ્સીકમ)
  9. પેકેટ મંચુરિયન મસાલો
  10. ચમચા ફ્રાઇડ રાઈસ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગાજર અને કોબીજ પાણી કાઢી લેવું અને ત્યારબાદ તેમાં મેંદો અને બે ચમચી તેલ નાખીને મિક્સ કરી એના બોલ્સ કરી લેવા અને તળી લેવા.

  2. 2

    પેણીમાં તેલ મૂકી ગરમ થાય એટલે ચોરસ ટુકડા નાં શાક નાખી અને એક મિનિટ માટે સાંતળો ત્યારબાદ ૨કપ પાણી માં મંચુરિયન મસાલો નાખી મિક્સ કરી પાણી પેણી ઉમેરી દો અને ઉકળવા દો. તૈયાર છે ગ્રેવી

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં શાક નાખી એક મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં મસાલો નાખી મિક્સ કરી છેલ્લે રાઈસ નાખી મિક્સ કરી લ્યો.

  4. 4

    સર્વ કરો ત્યારે ગ્રેવી માં બોલ્સ નાખી ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Sheth
Tejal Sheth @cook_18785007
પર

Similar Recipes