રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં એક ચમચી તેલ નાખો અને મસાલા ના બધા ઘટકો સાતરવા.ઠંડુ પડે એટલે ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવવી.
- 2
કૂકર માં બે ચમચી તેલ નાખો.જીરૂ,લીમડી અને હીંગ નો વઘાર કરી મગ નાખો. હળદર અને મીઠું નાખવું.
- 3
પેસ્ટ નાખો અને મગ બરાબર મીક્સ કરવા.ગોળ અને એક વાટકી પાણી નાખો.એક સીટી મારવી.મગ નું શાક તૈયાર.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
ફણગાવેલા મગ ના ઉત્તપમ (Sprouted Moong Uttapam Recipe In Gujarati)
#MBR1Week 1#CWTફણગાવેલા મગ ના ઉત્તપમ Harita Mendha -
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મગ મસાલા નું શાક બનાવ્યુ છે ,પણ આજે મે થોડું અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક નો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે,અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ સરસ લાગ્યુ Arti Desai -
સ્પાઈસી મગ કેક(spicy mag cake in gujrati)
#goldenapron3#week20આજે મેં ફણગાવેલા મગ માંથી આ સ્પાઈસી મફીન્સ બનાવ્યા છે Dipal Parmar -
ફણગાવેલા મગ ની ભેળ(fangavel Mag ni bhel recipe in Gujarati)
# માઇઇબુક#પોસ્ટ:-26આજે ઝરમર વરસતા વરસાદમાં કંઈક તીખું ખાવાનું મન થયું.. ફણગાવેલા મગ ઘરમાં હાજર હતાં તોઆજે મગ ની ઇન્સ્ટન્ટ ભેળ બનાવી લીધી... Sunita Vaghela -
મસાલા મગ અને મઠ(masala mag and math recipe in Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત કરેલા મગ અને મઠ નું મસાલા વાળું શાક. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદની સિઝનમાં કઢી,ભાત અને ગડી ભાખરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ અને મઠનું નું શાક.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1પંજાબી ટીંડોળા નું શાક ઘણા બધા યે ટેસ્ટ કર્યો હશે નહીં પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે તો મિત્રો આ રેસિપી જોઈને તમે જરૂરથી બનાવશો થેન્ક્યુ Jayshree Doshi -
ફણગાવેલા મગ નો ભાત. (Sprouted mung rice recipe in gujarati)
#GA4#Week11#sprout. આ મગ નો ભાત બનાવવા માટે મે મગ ને ૮ થી ૯ કલાક પલાળીને રાખ્યા હતા પછી એક ચારણી માં નીતારીને ૮ થી ૯ કલાક રેહવા દીધા એટલે મગ માં સરસ ફણગા ફુટી નીકળ્યા. પછી મે કાલે ફણગાવેલા મગ નો ભાત બનાવ્યો. કઠોળમાં વિટામિન અને પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. sneha desai -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
મગ મસાલા (Mag Masala Recipe in Gujarati)
મગ એ પ્રોટીન માટે ખૂબ જ સારું કઠોળ ગણવામાં આવે છે તેને સલાડ પણ બનાવી શકાય છે અને મસાલા એડ કરીને સ્વાદિષ્ટ સબ્જી પણ બનાવી શકાય છે .. મે અહી મસાલા .લીંબુ . ધાણા બધું એડ કરી બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવો ખૂબ જ સરસ બનશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મગ દાળ વડી(Mag dal vadi recipe in Gujarati)
આ રેસિપી મારા મમ્મી ઘરે ઘંટી માં દાળ દળીને વડી પાડી સ્ટોર કરી બનાવે છે.હુ પણ મારા ફેમિલી અને બાળકો માટે વડી બનાવું છું.જેને આખું વર્ષ તમે સ્ટોર કરી ને શાક બનાવી શકો.લોકડાઉન માં વડી ખુબજ ઉપયોગી થઇ છે.ખુબ જ ટેસ્ટી શાક બને છે.#મોમ Bhavita Mukeshbhai Solanki -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
કોઈ પણ સાઉથ ઈન્ડિયન રેસિપી હોય આ મસાલા વિના અધૂરી છે. આ મસાલો ઘરે એકદમ સરલતા થી બની જાય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
ખાટાં મગ(khata mag recipe in Gujarati)
#GA4#week7અઠવાડિયામાં એક વખત મોટાભાગે બધાના ઘરે મગ બનતા જ હોય છે. દર વખતે અલગ અલગ રીતે બનાવી ને અલગ સ્વાદ માણી શકાય છે. અમારે ત્યાં પણ મગનુ શાક, વઘારીયા કઢી સાથે, તો ક્યારેક ખાટા મગ બને છે. આજે ખાટાં મગની રેસીપી તમારી સાથે શેર કરું છું, આશા છે કે તમને બધાને પસંદ આવશે.. Jigna Vaghela -
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
#AM1#week1આ મગ ની દાળ પોષ્ટિક અને પચવા માં હલ્કી હોઈ છે. આ દાળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
મગ (Mag Recipe in Gujarati)
મારાં ઘરે મગ બધા ને બહુ જ ભાવે છે, હું છુટા મગ બે રીતે બનાવું છું, આજે તમારી સાથે કૂકર માં કેવી રીતે મગ છુટા બનાવા તેની Recipe શેર કરું છું. Shree Lakhani -
તુરીયા મગ ઉગાડેલા નું શાક (Turiya Moong Fangavela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiતુરીયા મગ (ઉગાડેલા ) નું શાક Rekha Vora -
મગ ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilમગ ચાટ માં ફણગાવેલા મગ,વિવિધ શાક ભાજી,ફળ નો સમાવેશ કર્યો હોવાથી તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ, ફાઈબર જેવા તત્વો હોવાથી ખૂબ જ પૌષ્ટિક આહાર છે. તેમાં ચાટ મસાલો અને વિવિધ ચટણી નો ઉપયોગ કર્યો હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Ankita Tank Parmar -
ટેમરીન્ડ રાઈસ (Tamarind Rice Recipe In Gujarati)
#LB લંચ બોક્સ રેસીપી ઇમલી વાલે ચાવલ. પુલિહોરા રેસીપી. સરળ અને સ્વાદિષ્ટ પ્રખ્યાત સાઉથ ઈન્ડિયન રેસીપી. કાંદા અને લસણ વગર ની રેસીપી તહેવાર અને પૂજા વખતે બનાવવામાં આવે છે. બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે મસાલેદાર ટેસ્ટી રાઈસ. Dipika Bhalla -
-
કઢી,મગ,ભાત રોટલી,(Kadhi,Mag,Bhaat,Rotli Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#lunch recipe આ થાળી તમે lunch હોય કે ડિનર બંને ટાઈમ પર બનાવી શકાય તેવી recipe છે.મગ અને ભાત કૂકર માં ઝડપ થી બની જાય છે. કઢી ઉકળે ત્યાં બીજી બાજુ રોટલી બનાવો.ડિનર માં રોટલી ના બનાવવી હોય તો પણ કઢી,મગ,ભાત બનાવી શકો. सोनल जयेश सुथार -
ફણગાવેલા મગ પાલક નું શાક (Sprouts Moong Palak Sabji Recipe In Gujarati)
#BR #MBR5 લગભગ મગ ની દાળ અને પાલક નો ઉપયોગ કરીને બનતું શાક અહીં મારું ફેવરીટ ફણગાવેલ મગ પાલક નું શાક ઓછી કેલરી વાળું તંદુરસ્ત પૌષ્ટિક્તા થી ભરપૂર આ શાક બીજા સામાન્ય મસાલા નો ઉપયોગ કરી સાદી રીતે બનાવ્યાં છે. Bina Mithani -
મહારાષ્ટ્રીયન ગોડા મસાલા (Maharashtrian Goda Masala Recipe In Gujarati)
#MARગોડા મસાલો એ મહારાષ્ટ્રીયન વાનગી નું મુખ્ય ઘટક છે. Hemaxi Patel -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128348
ટિપ્પણીઓ (6)