ઢોકળા(dhokla recipe in gujarati)

Neepa Chandarana
Neepa Chandarana @cook_24989733
શેર કરો

ઘટકો

20મીનીટ
2 સર્વિંગ્સ
  1. 3વાટકિ ચોખા
  2. 1/2 વાટકીચણાદાળ
  3. 1/2 ચમચીઈનો
  4. 1/2 ચમચીમરચા પાઉડર
  5. જરુર મુજબ તેલ
  6. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    ચોખા અને ચણાદાળ ને પીસીને ખિરૂ રેડિ કરવુ.6 થી 7 કલાક ખાટિ છાસ મા આથો નાખી રાખવુ.તેમા ઇનો એડ કરિ મિઠુ ઉમેરી મિકસ કરવુ. થાળીમા તેલ લગાવી ખિરુ એડ કરવુ

  2. 2

    તેનેકડાઈમા પાણી ગરમ મુકી તેના પર મુકવુ.5 થી 7 મીનીટ મા રેડિ.બહાર લઇ કટ કરવા.

  3. 3

    ગરમ ગરમ તેલ અને ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Chandarana
Neepa Chandarana @cook_24989733
પર

Similar Recipes