મસાલા રોટલી(masala rotli recipe in Gujarati)

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકા ઘઉંનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 2 ચમચીકોથમીર
  4. 1 ચમચીતેલ
  5. 1 ચમચીધી
  6. ચપટીજીરું
  7. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ની અંદર લોટ લો તેમાં કોથમીર મીઠું તેલ પાણી બધુઉમેરો અને તેને લોટ બાંધી લો

  2. 2

    હવે તેને લોઢી ઉપર ઘી વડે શેકો ત્યારબાદ તમે તેને ગરમાગરમ સ્વાદિષ્ટ મસાલા રોટલી દહીં સાથે સર્વ કરો ટેસ્ટી-ટેસ્ટી.઼..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

Similar Recipes