રાઇસ એન્ડ ખીચડી કટલેસ

1 કમેન્ટ કરેલ છે
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1વાટકો બાફેલા ભાત
  2. 1વાટકો બનાવેલી ખીચડી
  3. 4 નંગબટેટા
  4. 1/2વાટકી ચોખાનો લોટ
  5. ૨ ચમચીચણાનો લોટ
  6. મીઠું જરૂર મુજબ
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. 2 ચમચીમરચું પાઉડર
  9. 1 ચમચીવરિયાળી
  10. ૨ ચમચીખાંડ
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. 2 ચમચીકોથમીર
  14. તળવા માટે તેલ
  15. ખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રીને લો હવે ભાત ખીચડી બાફેલા બટેટા ચોખાનો લોટ ચણાનો લોટ મીઠું ગરમ મસાલો મરચું પાઉડર વરીયાળી લીંબુનો રસ ખાંડ આદુ મરચાની પેસ્ટ કોથમીર બધો મસાલો કરો

  2. 2

    હવે મસાલાને બરાબર મિક્સ કરી દો ત્યારબાદ તેને કટલેસ નો શેપ આપી દો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેને તળી લો બ્રાઉન કલરની થાય એટલે ઉતારી લો ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં બધી જ કટલેસને ગોઠવી દો

  4. 4

    ખજૂર આમલીની ચટણી સાથે ગરમાગરમ રાઇસ એન્ડ ખીચડી કટલેસ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

Similar Recipes