પનીર વિથ ચીઝ પાલક ગ્રેવી(paneer with cheese palak greavy recipe in Gujarati)

Disha Ladva @cook_22512117
પનીર વિથ ચીઝ પાલક ગ્રેવી(paneer with cheese palak greavy recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા પાલક ને બાફી એની પેસ્ટ બનાવો. પછી કાંદા, ટામેટા ની પેસ્ટ રેડી કારો. લસણ, આદુ અને માર્ચ ની પેસ્ટ રેડી કારો. તેલ અને ઘી ગરમ કરી તેમાં કાંદા સાતડી પછી મરચા લસણ ni પેસ્ટ નાખો. પછી ટામેટા ni પેસ્ટ નાખી અને 2 મિનિટ થવા દો.
- 2
પછી બધા મસાલા નાખી અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડો. પછી તેમા પાલક ni પેસ્ટ નાખી થોડી વાર થવા દો.
- 3
Have તેમાં ચીઝ ખમણી ને નાખો. પછી પનીર ના નાના ટુકડા કરી તેમાં નાખો અને 2 થી 3 મિનિટ ઉકાડવા દો. છેલ્લે તેમાં ક્રીમ નાખી ને હલાવી લેવું અને ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
-
પાલક ચીઝ પનીર (palak cheese paneer recipe in Gujarati)
#GA4#week2કસુરી મેથી નોર્થ ઇન્ડિયન શાક માં નાખવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Manasi Khangiwale Date -
ચીઝ પાલક પનીર (Cheese Palak Paneer Recipe In Gujarati)
#RC4#green recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
પાલક પનીર વિથ ચીઝ સબ્જી (Palak Paneer Cheese Sabji Recipe In Gujarati)
#GA4#WEEK17#Cheese surabhi rughani -
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
-
પાલક પનીર ઢોસા(palak paneer dosa recipe in gujArati)
#બુધવાર સ્પેશ્યલમુંબઈના પ્રખ્યાત 99પ્રકારના ઢોસામાની એક વેરાયટીમા આજે છે પાલક પનીર ઢોસા. ઢોસાની ગે્વીમા પાલક અને પનીર નો બન્ને નો ઉપયોગ થયો છે અને સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી ઢોસા વધારે ટેસ્ટી બનશે.જો બાળકને પાલક આ રીતે અપાય તો તે મજા થી ખાશે. Chhatbarshweta -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
ચીઝ પાલક પનીર ગોટાળો (Cheese Palak Paneer Ghotala Recipe In Gujarati)
#GA4#Week2#SPINACH#POST2 આજે જે રેસીપી શેર કરી છે એ મને મારી બહેન ને શેર કરી છે એને અનુરૂપ મેં પણ બનાવ્યું એને સુરતી ઓ 84 ગોટાળો તરીકે પણ ઓળખે છે મેં પહેલી વાર ટ્રાય કરી છે આ રેસીપી ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ લાગે છે Dimple 2011 -
-
-
સ્ટફ પાલક પનીર ચીઝ પરોઠા (Stuffed Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#WPR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
-
-
પાલક ચીઝ પનીર કુલચા પીઝા (Palak cheese paneer kulcha pizza recip
આ રેસિપી મેં લેફ્ટ ઓવર કુલચા અને પાલક પનીર માથી બનાવ્યા છે. બચી ગયેલી વાનગી માંથી એક સરસ નવીન વાનગી બની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અહીંયા હું તમને પાલક ચીઝ પનીર ની રેસીપી પણ સાથે બતાવું છું. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13163684
ટિપ્પણીઓ (2)