રાજગરા થેપલાRajagra thepla recipe in Gujarati (farali)

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173

#સુપરશેફ2 ફલોર /લોટ

શેર કરો

ઘટકો

10મીનીટ
3વ્યક્તિ માટે
  1. 250 ગ્રામરાજગરા નો લોટ
  2. 2 ચમચીમીઠું
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1નાનો બાઉલ તેલ
  5. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌપ્રથમ રાજગરા ના લોટ ને એક કથરોટ માં લઈ ને તેમાં મીઠું, મરચું નાખી બરાબર મિક્ષ કરો.

  2. 2

    હવે તેમાં તેલ નુ મોણ નાખી ફરી બધું બરાબર મિક્ષ કરો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લો. હવે ગેસ પર એક લોઢી ગરમ કરવા મૂકો.

  3. 3

    હવે લોટ ને બરાબર મસળી લઈ તેનુ ગોયણુ લઈ તેને વણી પછી લોઢીમા કુક કરવા માટે મૂકીને પરાઠા ને બને બાજુ તેલ લગાવી કુક કરી લેવું. તો તૈયાર છે આપણા ફરિળી રાજગરા ના લોટ ના પરાઠા જેને આપણે બટાકા નુ શાક સાથે સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
પર

ટિપ્પણીઓ

Similar Recipes